શોધખોળ કરો
Advertisement
EPFO Umang App: ઘરે બેઠા મળી જશે PFનાં પૈસા, જાણો કેવી રીતે કરવાની હોય છે અરજી
EPFO Umang App: ઉમંગ એક એવી એપ્લીકેશન છે જેના દ્વારા તમે ઘરે બેઠા પીએફના પૈસા ઉપાડી શકો છો.
EPFO Umang App: સરકારી અને બિન-સરકારી દરેક ક્ષેત્રમાં કામ કરતા લોકોના પગારનો અમુક હિસ્સો પીએફમાં જતો હોય છે. જેનો ઉપયોગ તમારે નોકરી છોડવા પછી અથવા રિટાયરમેન્ટ પછી પૈસાની જરૂરિયાતમાં કરી શકો છે. પરંતુ ઘણી વાર ઈમરજન્સીમાં લોકો તમારા પીએફ ખાતામાંથી પૈસા કાઢી લે છે.
ઘણી વાર જોવામાં આવે છે કે PF ના પૈસા પણ ઉપાડવા માટે ઘણા બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સ્થિતમાં અમે તમને ઉમંગ એપ વિશે જણાવી રહ્યા છીએ, જે તમને પીએફના પૈસા સરળતાથી ઉપાડવામાં મદદ કરી શકે છે . આ એપની મદદથી તમે તમારા પીએફના પૈસા ઘર બેઠા પણ ઉપાડી શકો છો.
આ છે રીત
- ઉમંગ એપ ડાઉનલોડ કરો
- તમારો મોબાઈલ નંબર નાખો M-PIN બનાવો
- આધાર કાર્ડ લિંક કરો
- જે પછી એપની તમામ સેવાઓના વિકલ્પો પસંદ કરો તેમાં EPFO પર ક્લિક કરો
- ડાઉન મેનુમાંથી રેજ ક્લેમ વિકલ્પ પસંદ કરો
- યુએન નંબર લખો
- તેની ચકાસણી માટે તમારા મોબાઇલ પર એક ઓટીપી આવશે
- ઓટીપી નાંખ્યા પછી તમારો ક્લેમ રેજિસ્ટર થશે
આ પણ વાંચોઃ Cryptocurrency News: એક જ દિવસમાં આ છ ક્રિપ્ટોકરન્સીમાં આવ્યો તોતિંગ ઉછાળો, બિટકોઈનમાં બોલ્યો કડાકો
બાળકોને વળગ્યું છે ઓનલાઈન ગેમનું વળગણ, આ રીતે બચાવો, શિક્ષણ મંત્રાલયે જાહેર કરી માર્ગદર્શિકા
Omicron Cases In India: દિલ્હીમાં ઓમિક્રોનના વધુ એક કેસની થઈ પુષ્ટિ, જાણો કયા દેશોની છે ટ્રાવેલ હિસ્ટ્રી
MG Motors EV: એમજીની નવી ઈલેક્ટ્રિક કાર આપશે Tata Nexon ને ટક્કર, જાણો કેટલી હોઈ શકે છે કિંમત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement