શોધખોળ કરો

Upcoming IPOs: રોકાણકારો માટે કમાણીનો મોટો મોકો, આવતા સપ્તાહે આ 5 કંપનીના આવી રહ્યા છે IPO

IPOs Next Week: કેટલીક કંપનીઓ શેરબજારમાં લિસ્ટ થઈ રહી છે જ્યારે કેટલીક કંપનીઓ સબસ્ક્રિપ્શન માટે ખુલી રહી છે.

IPO News: આગામી સપ્તાહ રોકાણકારો માટે કમાણીની તકો લઈને આવી રહ્યું છે. કેટલીક કંપનીઓ શેરબજારમાં લિસ્ટ થઈ રહી છે જ્યારે કેટલીક કંપનીઓ સબસ્ક્રિપ્શન માટે ખુલી રહી છે. એક મેઈનબોર્ડ અને ચાર SME IPO સબસ્ક્રિપ્શન માટે ખુલી રહ્યા છે. આ IPO દ્વારા 938 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના છે.

ગયા સપ્તાહ દરમિયાન IRM એનર્જીનો રૂ. 545 કરોડના IPO લોન્ચ થયો હતો. બ્લુ જેટ હેલ્થકેરનો આઈપીઓ આગામી સપ્તાહમાં મેઈનબોર્ડ આઈપીઓમાં સામેલ થશે.

બ્લુ જેટ હેલ્થકેર

આ IPO 25 ઓક્ટોબરે સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 27 ઓક્ટોબરે બંધ થશે. કંપનીએ તેની પ્રાઇસ બેન્ડ રૂ. 329-346 પ્રતિ શેર નક્કી કરી છે. કંપની રૂ. 840 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. તમે આ IPOમાં ઓછામાં ઓછા 43 શેર ખરીદી શકો છો. તેની ફેસ વેલ્યુ પ્રતિ ઈક્વિટી શેર રૂ. 2 છે અને કુલ રૂ. 2.42 કરોડ શેર વેચવામાં આવશે. આ IPOમાંથી 50 ટકા સંસ્થાકીય ખરીદદારો માટે, 35 ટકા રિટેન્ડ રોકાણકારો માટે અને 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યા છે. બ્લુ જેટ હેલ્થકેર કરાર હેઠળ ફાર્માસ્યુટિકલ અને હેલ્થકેર સંબંધિત ઉત્પાદનો વિકસાવે છે અને સપ્લાય કરે છે.

SME સેક્ટરના ચાર IPO

આગામી સપ્તાહ દરમિયાન SMEના ચાર IPO પણ આવી રહ્યા છે. આમાં પેરાગોન ફાઈન, શંથલા એફએમસીજી પ્રોડક્ટ્સ, મૈત્રેય મેડિકેર અને ઓન ડોર કોન્સેપ્ટનો સમાવેશ થાય છે. પેરાગોન ફાઈન રૂ. 51.66 કરોડના મૂલ્યની રૂ. 51.66 લાખ નવી ઇક્વિટી ઓફર કરશે. આ IPO 26 ઓક્ટોબરે ખુલશે અને 30 ઓક્ટોબરે બંધ થશે.

શંથલા એફએમસીજી પ્રોડક્ટ્સ અને ઓન ડોર કોન્સેપ્ટ IPO દ્વારા અનુક્રમે રૂ. 16 કરોડ અને રૂ. 31 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. શાંથાલાનું જાહેર ભરણું 27 ઓક્ટોબરે ખુલશે અને ઓન-ડોર કોન્સેપ્ટ 23 ઓક્ટોબરે લોન્ચ કરવામાં આવશે.

મૈત્રેય મેડિકેરના SME IPOનું કદ જાણી શકાયું નથી. આ IPO 18.16 લાખ શેરનો સંપૂર્ણ તાજો ઇક્વિટી ઇશ્યૂ છે, જે 27 ઓક્ટોબરે ખુલશે અને 1 નવેમ્બરે બંધ થશે.

આ પણ વાંચોઃ

MamaEarth IPO:  દિવાળી પહેલા આવી શકે છે મમાઅર્થનો આઈપીઓ, જાણો કેટલા કરોડ એકત્ર કરવાની છે યોજના

આજે ભારત-ન્યુઝીલેન્ડની ટ્કકર, પિચ ફાસ્ટ બોલરો માટે છે મદદગાર, જાણો કેવો રહેશે પિચનો મિજાજ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર

Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?

Embed widget