શોધખોળ કરો

Gandhinagar News: ગાંધીનગરને મળ્યા મહિલા મેયર, મીરાબેન પટેલની મેયર પદે થઇ વરણી

Gandhinagar News: ગાંધીનગરમાં કોર્પોરેશનમાં અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. બીજી ટર્મમાં મેયર પદ માટે મહિલા અનામત હતુ

Gandhinagar News: ગાંધીનગર મ્યૂનિસિપલ કોર્પોરેશનને નવા મેયર મળ્યા છે. આજે થયેલી વરણીમાં  ગાંધીનગર કોપોરેશનને મહિલા મેયર મળ્યા છે, આજે મળેલી બેઠકમાં મહિલા મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે, ગાંધીનગરમાં મ્યૂનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ શાસિત છે અને નવા મેયર તરીકે મીરાબેન પટેલની વરણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં કોર્પોરેશનમાં અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. બીજી ટર્મમાં મેયર પદ માટે મહિલા અનામત હતુ, જેના પર મીરાબેન પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. 

ગાંધીનગર મ્યૂનિસિપલ કોર્પોરેશનમાં નવા મહિલા મેયરની વરણી કરવામાં આવી છે, ગાંધીનગરને આજે મીરાબેન પટેલ નામના નવા મેયર મળ્યા છે. મેયરની સાથે સાથે ડેપ્યૂટી મેયર અને સ્ટે. કમિટીના ચેરમેનની પણ વરણી કરવામાં આવશે. અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા નવા હોદ્દેદારોની વરણી કરાશે. આ પહેલા મેયર પદ માટે બ્રહ્મ સમાજના નામોની ચર્ચાએ જોર પકડ્યુ હતુ, જોકે, આખરે પાટીદાર મહિલા નેતાને આ પદ મળ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું

ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં જીતના 5 હીરો, ઈંગ્લેન્ડને ભારે પડી આ ભૂલ

ઇન્ડિયા પોસ્ટમાં નોકરી મેળવવાની શ્રેષ્ઠ તક, ધોરણ 10 પાસ કરી શકે છે અરજી

ડેબિટ કાર્ડ પર મળે છે 10 લાખ સુધીનો વીમો, આ રીતે તમે ક્લેઇમ કરી શકો છો
ડેબિટ કાર્ડ પર મળે છે 10 લાખ સુધીનો વીમો, આ રીતે તમે ક્લેઇમ કરી શકો છો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | શહેરમાં જોડાઈને પણ દુ:ખીHu to Bolish | હું તો બોલીશ | પુલની પોલખોલKheda News: ખનન માફિયાઓ બેફામ, એબીપી અસ્મિતાના અહેવાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ દાવોGir Somnath Demolition: જામવાળા-ગાજર ગઢડાને જોડતા રોડ પર ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં જીતના 5 હીરો, ઈંગ્લેન્ડને ભારે પડી આ ભૂલ
ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં જીતના 5 હીરો, ઈંગ્લેન્ડને ભારે પડી આ ભૂલ
ઇન્ડિયા પોસ્ટમાં નોકરી મેળવવાની શ્રેષ્ઠ તક, ધોરણ 10 પાસ કરી શકે છે અરજી
ઇન્ડિયા પોસ્ટમાં નોકરી મેળવવાની શ્રેષ્ઠ તક, ધોરણ 10 પાસ કરી શકે છે અરજી
ડેબિટ કાર્ડ પર મળે છે 10 લાખ સુધીનો વીમો, આ રીતે તમે ક્લેઇમ કરી શકો છો
ડેબિટ કાર્ડ પર મળે છે 10 લાખ સુધીનો વીમો, આ રીતે તમે ક્લેઇમ કરી શકો છો
ભારતમાં દારૂનો ગેરકાયદેસર વેપલો; ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી લઠ્ઠાકાંડમાં મરી રહ્યા છે લોકો

Eating Rice At Night: શું રાત્રે ચોખા ખાવાથી તબિયત બગડી શકે છે?

Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?

Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ

Embed widget