શોધખોળ કરો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ AAPને ઝટકો, વિજય સુવાળાએ છોડી પાર્ટી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. જાણીતા લોકગાયક વિજય સુવાળા આમ આદમી પાર્ટી છોડશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. જાણીતા લોકગાયક વિજય સુવાળા આમ આદમી પાર્ટી છોડશે. તેઓ શનિવારે સત્તાવાર રાજીનામું આપશે. તેમણે બીજા પક્ષમાં જોડાવવા અંગે મૌન સેવ્યું હતું.

 ABP અસ્મિતા સાથે ટેલિફોનિક વાતચીતમાં વિજય સુવાળાએ પાર્ટી છોડ્યાનું સ્વીકાર્યું હતું. સાથે જ કહ્યું કે તેઓ સત્તાવાર રીતે રાજીનામું હવે આપશે. વિજય સુવાળાના મતે આમ આદમી પાર્ટીએ તેને ઘણું આપ્યું છે. પણ હવે રાજનીતિ ન કરવા માંગતા હોવાથી આ નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં  જૂન 2021ના રોજ  વિજય સુવાળા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

પ્રદેશ કોગ્રેસ પ્રમુખનો હુંકાર

પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે હુંકાર કર્યો હતો કે 30 વર્ષથી ગુજરાતના રાજકીય આકાશમાં ઉડતા ભાજપના પતંગના પેચ કોગ્રેસ કાપશે. આ સાથે વર્ષના અંતે યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના 125થી વધુ પતંગ ચગશે તેવો પણ દાવો કર્યો હતો. જગદીશ ઠાકોરે પરિવાર અને સમર્થકો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. જગદીશ ઠાકોર અને તેમના સમર્થકોએ જે પતંગો ચગાવ્યા તેની પર સરકારની નીતિઓના વિરોધ કરતાં સૂત્રો લખેલા હતા. બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેંદ્રભાઈ પટેલ ઉત્તરાયણ પર્વ મનાવવા અમદાવાદના નારણપુરા પહોંચ્યા હતા. પોતાના ભાઈના ઘરે પરિવારજનો અને નિકટના સભ્યોની સાથે તેમણે ઉતરાયણની ઉજવણી કરી હતી. ધાબા પર ચઢીને મુખ્યમંત્રીએ પતંગની દોર પર પણ હાથ અજમાવ્યો. પતંગ ચગાવતાં ચગાવતાં તેઓ પોતાના અસલી અંદાજમાં જોવા મળ્યા. વારંવાર ઢીલ દેતાં અને પેચ લગાવતાં પણ જોવા મળ્યા.

પ્રિયંકા ચોપડાએ ફક્ત એક પાતળા ટ્રાન્સપરન્ટ કપડાંમાં લપેટાઇને આપ્યા બૉલ્ડ પૉઝ, વાયરલ તસવીરોએ મચાવી ધમાલ

PKL 2021- 'કબડ્ડી' શબ્દ ક્યાંથી આવ્યો, ભારતમાં કબડ્ડી બીજા કયા કયા નામે ઓળખાય છે, જાણ રસપ્રદ વિગત

Omicron Symptoms: ભારતમાં વધુ ખતરનાક સ્તરે પહોંચી શકે છે ઓમિક્રૉન, AIIMSએ બતાવ્યા આ પાંચ લક્ષણો, જાણો......

Malaika Arora Post on Love : બ્રેકઅપના અહેવાલ વચ્ચે હવે અર્જુન પછી મલાઇકાએ પણ તોડી ચૂપ્પી, જાણો શું કરી પોસ્ટ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hardik Patel : હાર્દિક પટેલનો હુંકાર, 'વિરમગામ જિલ્લો બનશે ને નળકાંઠા તાલુકો, છાતી ઠોકીને કહું છું'Mahisagar Scuffle : લુણાવાડામાં 2 જૂથ વચ્ચે મારામારી, જુઓ શું છે આખો મામલો?Banaskantha New District Controversy : બનાસકાંઠા વિભાજનને લઈ રાજકારણ ગરમાયું, ધાનેરા બંધBanaskantha Crime : કારમાંથી મળેલી લાશ મામલે સૌથી મોટો ખુલાસો, વીમો પકવવા કરી હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
ચીનમાં આંતક મચાવી રહેલો હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
IN PICS ભારતીય ક્રિકેટર ચહલના લગ્ન જીવનમાં તિરાડ ? ઈન્સ્ટા પર એકબીજાને કર્યા અનફોલો
IN PICS ભારતીય ક્રિકેટર ચહલના લગ્ન જીવનમાં તિરાડ ? ઈન્સ્ટા પર એકબીજાને કર્યા અનફોલો
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
India vs Australia: બીજા દિવસની રમત સમાપ્ત,ભારતના 6 વિકેટે 141 રન, પંતની તોફાની ઈનિંગ
India vs Australia: બીજા દિવસની રમત સમાપ્ત,ભારતના 6 વિકેટે 141 રન, પંતની તોફાની ઈનિંગ
Embed widget