શોધખોળ કરો

Patan: LCB અને સ્થાનિક પોલીસ ઊંઘતી રહીને સાયબર સેલે પાડી દીધી જુગારધામ પર રેડ, પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 જુગારીઓ ઝડપાયા

Patan News: પાટણની LCB અને સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને ભુજ સાયબર સેલની ટીમે જુગાર ધામ પર રેડ કરતા ખળભળાટ મચી ગયો છે.

Patan News: પાટણની LCB અને સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને ભુજ સાયબર સેલની ટીમે જુગાર ધામ પર રેડ કરતા ખળભળાટ મચી ગયો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર હારીજના વાંસા ગામે ખેતરમાં ચાલતા વિષ્ણુ ઠાકોરના તિન પત્તિના જુગારધામ ઉપર સાઈબર ક્રાઈમે રેડ કરી હતી. જુગારધામ પર રેડ દરમિયાન  ભુજ સાઈબર ક્રાઈમે કુલ નવ જુગારીઓને ઝડપી પાડ્યા છે. 

Patan: LCB અને સ્થાનિક પોલીસ ઊંઘતી રહીને સાયબર સેલે પાડી દીધી જુગારધામ પર રેડ, પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 જુગારીઓ ઝડપાયા

જો કે, ચોંકાવનારી વાત એ પણ છે કે, કચ્છ ભુજની સાયબર ક્રાઈમ પોલીસે કરેલ રેડમાં એક પોલીસ કોન્સ્ટેબલ પણ ઝડપાયો છે. મહેશ પરમાર નામનો પાટણ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ ઝડપાયો જુગારની રેડમાં ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે જુગારધામની રેડ દરમિયાન રોકડ રકમ સહીત 7 લાખનો મુદ્દામાલ પણ ઝડપી પાડ્યો છે. પોલીસના હાથે ખુદ જુગારીયો પોલીસ કોન્સ્ટેબલ ઝડપાતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

બીજાની સોસાયટીમાં શૌચાલય કરવા જતા પહેલા સો વખત વિચારજો

સુરત: સચિન જીઆઇડીસીમાંથી અજીબ ઘટના સામે આવી છે. સચિન જીઆઇડીસીમાં કેટલાક લોકોએ એક યુવકને પકડીને માર માર્યો હતો. જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે તેમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે રામેશ્વર કોલોનીમાં આવેલા સૌચાલયમાં બહારનો વ્યક્તિ શૌચાલય કરવા આવતા સ્થાનિક લોકોને તેની પર ચોરી કરવા આવ્યો હોય તેવી શંકા ગઈ હતી. બાદમાં યુવક તેની બાજુની સોસાયટીનો જ રહેવાસી નીકળતા તમામ બાબતે સમાધાન થઈ ગયું હતું.

Patan: LCB અને સ્થાનિક પોલીસ ઊંઘતી રહીને સાયબર સેલે પાડી દીધી જુગારધામ પર રેડ, પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 જુગારીઓ ઝડપાયા

સુરતના સચિન જીઆઇડીસીમાં આવેલ રામેશ્વર કોલોનીમાંથી એક અજીબ ઘટના સામે આવી હતી. જ્યાં રામેશ્વર કોલોનીમાં રહેતા કેટલાક યુવકોએ એક યુવકને પકડીને મેથીપાક ચખાડ્યો હતો. સ્થાનિક લોકોએ બહારથી આવેલ આ યુવક પર શંકા જતા તેને માર માર્યો હત અને બાદમાં છોડી મૂક્યો હતો. યુવકને માર મારતો અજાણા વ્યક્તિએ વિડીયો બનાવ્યો હતો અને તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ તેમાં જુદા જુદા પ્રકારની વાતો વહેતી થઈ હતી. કહેવાય રહ્યું હતું કે સ્થાનિક વિસ્તારમાં અસામાજિક તત્વોએ યુવકને માર માર્યો છે. પોતાના વર્ચસ્વના જોડે અસામાજિક તત્વોએ યુવકને જાહેરમાં માર માર્યો હતો. ત્યારે આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ સુધી પહોંચ્યો હતો અને પોલીસે પણ આમાં તપાસ કરતા વાત કાંઈક અલગ જ બહાર આવી હતી. ખરેખર યુવક અન્ય સોસાયટીમાં શૌચાલય કરવા ગયો હતો અને લોકોએ ચોર સમજી તેને મેથીપાક ચખાડ્યો હતો.

ઘટના અંગે સચિન gidc ના પી.આઈ એ જે ચૌધરીએ જણાવ્યું હતું કે આ વિડીયો ગત મોડી રાત્રે મારી પાસે આવ્યો હતો. જેને લઇ વીડિયોમાં દેખાઈ રહેલ ઈસમોને મેં રાત્રે જ પોલીસ સ્ટેશન બોલાવી તપાસ કરી હતી. ત્યારે ખરેખર જાણવા મળ્યું હતું કે રામેશ્વર કોલોનીની સોસાયટીની બાજુમાં જ આવેલ એક સોસાયટીમાં લોકો માર મારતા હતા તે યુવક રહેતો હતો. તે યુવક બાર ફરતો હતો ત્યારે શૌચક્રિયા કરવા માટે બાજુની સોસાયટીમાં આવેલ સૌચાલયનો ઉપયોગ કરી ત્યાં પહોંચી ગયો હતો. જોકે સ્થાનિક લોકો તેને ન ઓળખતા તેની ઉપર શંકા વ્યક્ત કરી હતી. અને સ્થાનિક લોકોએ યુવક અહીં ચોરી કે અન્ય કોઈ ગરઇરાદે આવ્યો હોવાની શંકા રાખી મેથીપાક ચખાડી છોડી મૂક્યો હતો.

સ્થાનિકોમાં ગેરસમજ ઊભી થઈ હતી 

તો બીજી તરફ પી.આઈ એ વધુમાં જણાવ્યું હતું કે સચિન જીઆઇડીસીમાં પરપ્રાંતીઓ અને કામદાર વર્ગના લોકો વધુ રહેતા હોય છે. અહીં અવારનવાર ચોરીઓ જેવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે. આ ઉપરાંત અહીં કારીગર અને કામદાર વર્ગ વધુ હોવાથી લોકો એકબીજાને ઓળખતા પણ નથી હોતા. જેને લઇ આ યુવક પોતાના ઘરનું શૈચાલય છોડીને બાજુની સોસાયટીના સૌચાલયનો ઉપયોગ કરતા લોકોને તેની પર શંકા ગઈ હતી. વિડીયો વાયરલ થયા બાદ મોડી રાત્રે મેં બંને યુવકોને બોલાવ્યા હતા અને તેના પરિવાર પણ પોલીસ સ્ટેશન આવ્યા હતા. અને તપાસ કરાવી તારે જાણ થઈ કે યુવક તેમની બાજુની સોસાયટીમાં જ રહેતો હતો. જોકે સ્થાનિકોમાં ગેરસમજ ઊભી થઈ હતી ત્યારબાદ થોડા સમયમાં જ સમગ્ર મામલો થાળે પડી ગયો હતો અને તમામ વચ્ચે સમાધાન થઈ ગયું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
Post Office ની ગજબ સ્કીમ: દર મહિને12,500 રુપિયા જમા કરો, એક સાથે મળશે 40 લાખ
Post Office ની ગજબ સ્કીમ: દર મહિને12,500 રુપિયા જમા કરો, એક સાથે મળશે 40 લાખ
કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ! 2031 સુધી ચાલુ રહેશે PM કિસાન યોજના, કેબિનેટે આપી મંજૂરી
કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ! 2031 સુધી ચાલુ રહેશે PM કિસાન યોજના, કેબિનેટે આપી મંજૂરી
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
Embed widget