શોધખોળ કરો

વાવાઝોડાએ કચ્છમાં વર્તાવ્યો કાળો કહેર, 304 વૃક્ષ પડ્યા, 406 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો

વાવાઝોડું જ્યાં ટકરાયું ત્યાં સામાન્ય વરસાદ વરસીદ રહ્યો છે. અબડાસા-નખત્રાણા સામાન્ય વરસાદ નોંધાયો છે. લખપતમાં માત્ર 4 MM વરસાદ જ નોંધાયો છે.

Cyclone Biparjoy Effect: આ મહિનાની શરૂઆતમાં અરબી સમુદ્રમાંથી ઉછળેલું ચક્રવાતી વાવાઝોડું ગુરુવારે (15 જૂન) ગુજરાતના દરિયાકાંઠાના પ્રદેશમાં ત્રાટક્યું હતું. આ વાવાઝોડામાં કચ્છમાં સૌથી વધુ નુકસાન થતું જોવા મળ્યું છે. સવારના છ વાગ્યા સુધીના અહેવાલ અનુસાર કચ્છ જિલ્લામાં અત્યારસુધી 304 વૃક્ષ ધરાશાયી થયાનું નોંધાયું છે. કચ્છ જિલ્લામાં અત્યાર સુધી 192 વીજપોલ પડ્યાનું નોંધાયું છે. કચ્છ જિલ્લાના 406 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હોવાનું નોંધાયું છે.

કચ્છ જિલ્લામાં હાલ ફૂંકાઈ રહેલા પવનની ઝડપ

કંડલા પોર્ટ 41 કી.મી. પ્રતિ કલાક

મુન્દ્રા 65 કી.મી. પ્રતિ કલાક

નલિયા 75 કી.મી. પ્રતિ કલાક

માંડવી 65 કી.મી. પ્રતિ કલાક

જખૌ 111 કી.મી. પ્રતિ કલાક

કોટેશ્વર 130 કી.મી. પ્રતિ કલાક

લખપત 115 કી.મી. પ્રતિ કલાક

ભુજ 43 કી.મી. પ્રતિ કલાક

વાવાઝોડું જ્યાં ટકરાયું ત્યાં સામાન્ય વરસાદ વરસીદ રહ્યો છે. અબડાસા-નખત્રાણા સામાન્ય વરસાદ નોંધાયો છે. લખપતમાં માત્ર 4 MM વરસાદ જ નોંધાયો છે. જોકે આ ત્રણ તાલુકામાં ગત રાત્રીએ ભારે પવન ફૂંકાયો હતો. ઓછા વરસાદના કારણે મોટી નુકશાની ટળી હોવાનું જાણકારોનો મત છે.

કચ્છ, સૌરાષ્ટ્ર પરથી વાવાઝોડું પસાર થયું હતું. 6 કલાકમાં 13 કિ.મી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આગળ વધ્યુ હતું. વાવાઝોડું જખૌ બંદરથી 40 કિ.મી ઉત્તર પૂર્વ તરફ ફંટાયું હતું. વાવાઝોડુ દક્ષિણ રાજસ્થાનમાં જઈ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શાંત પડશે. બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થયા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો.

નલિયામાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ભારે પવનને લીધે અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા હતા. નલિયા મામલતદાર કચેરી સામે વિશાળ વૃક્ષ પડ્યું હતું.

મોરબી જિલ્લાના અત્યાર સુધીમાં  ૩૯ ગામોમાં વીજ પુરવઠો બંધ થયો છે.  હાલ ભારે પવનના કારણે ૧૨૨ વીજ પોલમાં નુકશાની આવી છે. ૭ ટીસીમાં ફોલ્ટ સર્જાયો છે. ૩૯માંથી ૨૩ ગામો માળિયા તાલુકાના છે. ૬ ગામો વાંકાનેર તાલુકાના અને ૩ ગામો હળવદ તાલુકાના છે.આ ઉપરાંત ચક્રવાતને કારણે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ પડશે. દિલ્હી-એનસીઆરમાં ચક્રવાત બિપરજોયની વધુ અસર થવાની અપેક્ષા નથી. જો કે આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. IMDનું કહેવું છે કે તોફાનના કારણે દિલ્હીમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હળવદમાં વીજળી પડતાં શ્રમિકનું મોત, ઉપલેટાના મજેઠી ગામે બે બળદના મોત
હળવદમાં વીજળી પડતાં શ્રમિકનું મોત, ઉપલેટાના મજેઠી ગામે બે બળદના મોત
PM Kisan Scheme: પીએમ કિસાન યોજનાના હપ્તાની વધી શકે છે રકમ, જાણો શું છે સરકારનો પ્લાન
PM Kisan Scheme: પીએમ કિસાન યોજનાના હપ્તાની વધી શકે છે રકમ, જાણો શું છે સરકારનો પ્લાન
Crime News:  સાસુને થઈ ગયો વહુ સાથે પ્રમ, જબરદસ્તીથી બાંધ્યો સંબંધ, નણંદે પણ કર્યું આવું કામ
Crime News: સાસુને થઈ ગયો વહુ સાથે પ્રમ, જબરદસ્તીથી બાંધ્યો સંબંધ, નણંદે પણ કર્યું આવું કામ
ગુજરાત ભાજપની કારોબારી બેઠકને લઈને સૌથી મોટા સમાચાર, ગાંધીનગર નહીં પણ....
ગુજરાત ભાજપની કારોબારી બેઠકને લઈને સૌથી મોટા સમાચાર, ગાંધીનગર નહીં પણ....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | કેમ થઈ વીજળી ગુલ?Hu to Bolish | હું તો બોલીશ | કેમ થાય છે સર્વર ઠપ્પ?Rajkot Farmer: ગોંડલના ખેડૂતની ફરિયાદ, હૈદરાબાદની કંપની સામે નકલી બિયારણ પધરાવ્યાનો આરોપMega Demolition in Botad: પાળીયાદ ગ્રામ પંચાયતે ગૌચરમાં કરેલી જમીન પરના દબાણો હટાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હળવદમાં વીજળી પડતાં શ્રમિકનું મોત, ઉપલેટાના મજેઠી ગામે બે બળદના મોત
હળવદમાં વીજળી પડતાં શ્રમિકનું મોત, ઉપલેટાના મજેઠી ગામે બે બળદના મોત
PM Kisan Scheme: પીએમ કિસાન યોજનાના હપ્તાની વધી શકે છે રકમ, જાણો શું છે સરકારનો પ્લાન
PM Kisan Scheme: પીએમ કિસાન યોજનાના હપ્તાની વધી શકે છે રકમ, જાણો શું છે સરકારનો પ્લાન
Crime News:  સાસુને થઈ ગયો વહુ સાથે પ્રમ, જબરદસ્તીથી બાંધ્યો સંબંધ, નણંદે પણ કર્યું આવું કામ
Crime News: સાસુને થઈ ગયો વહુ સાથે પ્રમ, જબરદસ્તીથી બાંધ્યો સંબંધ, નણંદે પણ કર્યું આવું કામ
ગુજરાત ભાજપની કારોબારી બેઠકને લઈને સૌથી મોટા સમાચાર, ગાંધીનગર નહીં પણ....
ગુજરાત ભાજપની કારોબારી બેઠકને લઈને સૌથી મોટા સમાચાર, ગાંધીનગર નહીં પણ....
Delhi Liquor Policy Case: અરવિંદ કેજરીવાલ જેલમાં જ રહેશે! CBIને 3 દિવસના રિમાન્ડ મળ્યા
Delhi Liquor Policy Case: અરવિંદ કેજરીવાલ જેલમાં જ રહેશે! CBIને 3 દિવસના રિમાન્ડ મળ્યા
ACB Trap: આણંદમાં એસીબીની ઝાળમાં LCB કોન્સ્ટેબલ ઝડપાયો, પ્રોહિબીશનના ગુનામાં માંગી હતી 70 હજારની લાંચ
ACB Trap: આણંદમાં એસીબીની ઝાળમાં LCB કોન્સ્ટેબલ ઝડપાયો, પ્રોહિબીશનના ગુનામાં માંગી હતી 70 હજારની લાંચ
Leader of Opposition: લોકસભામાં કોંગ્રેસની પ્રથમ જીત! 10 વર્ષથી ખાલી પડેલા આ પદ પર રાહુલ ગાંધી બેસશે
Leader of Opposition: લોકસભામાં કોંગ્રેસની પ્રથમ જીત! 10 વર્ષથી ખાલી પડેલા આ પદ પર રાહુલ ગાંધી બેસશે
Rahul – Modi in Lok Sabha: નવો રોલ, નવી કેમિસ્ટ્રી, PM મોદી અને રાહુલ ગાંધીએ સંસદમાં મિલાવ્યા હાથ, જુઓ તસવીરો
Rahul – Modi in Lok Sabha: નવો રોલ, નવી કેમિસ્ટ્રી, PM મોદી અને રાહુલ ગાંધીએ સંસદમાં મિલાવ્યા હાથ, જુઓ તસવીરો
Embed widget