શોધખોળ કરો

મહીસાગરમાં ત્રણ શિક્ષકોની નોકરીમાંથી હકાલપટ્ટી કરી દેવાતા ખળભળાટ , જાણો કારણ?

મહીસાગરમાં ત્રણ શિક્ષકોને નોકરીમાંથી હકાલપટ્ટી કરી દેવાતા ખળભળાટ મચી ગયો હતો. મળતી જાણકારી અનુસાર મહીસાગરમા 3 શિક્ષકોની હકાલપટ્ટી કરી દેવામાં આવી હતી.

મહીસાગરમાં ત્રણ શિક્ષકોને નોકરીમાંથી હકાલપટ્ટી કરી દેવાતા ખળભળાટ મચી ગયો હતો. મળતી જાણકારી અનુસાર મહીસાગરમા 3 શિક્ષકોની હકાલપટ્ટી કરી દેવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, વર્ષ 2000માં બાલાસિનોર અને વીરપુર તાલુકામાં વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવી હતી. જો કે, મહેકમ કરતા વધુ શિક્ષકોની ભરતી કરી ખેડા જિલ્લાના તત્કાલિન શિક્ષણાધિકારી અને તેના મળતિયાઓએ કૌભાંડ આચર્યું હતું. એવામાં બે મહિલા સહિત 3 શિક્ષકોને નોકરીમાંથી છૂટ્ટા કરી દેવાયા હતા. જો કે, સવાલ એ પણ છે કે જિલ્લામાં આવા કેટલા કૌભાંડી શિક્ષકો નોકરી કરી રહ્યા છે.

વર્ષ ૨૦૦૦ની સાલમાં તે સમયે ખેડા જિલ્લામાં આવેલ બાલાસિનોર તેમજ વીરપુર તાલુકામાં વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવી હતી જેમાં એક વ્યાપક કૌભાંડ આચરવામાં આવ્યું હતું.  શિક્ષકોની ભરતીમાં મહેકમ કરતાં વધુ શિક્ષકોની ભરતી કરી  આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું તેની તપાસ થતાં મહિસાગર જિલ્લામાં સમાવિષ્ટ વીરપુર અને બાલાસિનોર તાલુકાના 3 શિક્ષકોને છૂટા કરી દેવામાં આવ્યા છે મહિસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આજે કૌભાંડી શિક્ષકોને તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવ્યા છે.

બાલાસીનોર તાલુકાના ગોરજીના મુવાડા ગામે પ્રાથમિક શાળામાં ફરજ બજવતા હીનાબેન પટેલ તેમજ વિરપુર તાલુકાના ગોપાલપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા દીપકભાઈ પટેલ અને વિરપુર તાલુકાની કોયડમ પ્રાથમિક શાળામાં ફરજ બજવતા અર્પિતાબેન પટેલને કે જેમની વિદ્યાસહાયક તરીકે 2008માં ખેડા જિલ્લામાં ભરતી કરવામાં આવી હતી જે તમામને છૂટા કરી દેવામાં આવ્યા છે. કૌભાંડીઓ દ્વારા તત્કાલીન સમયે મહેકમ કરતા વધુ શિક્ષકોની ભરતી કરી કૌભાંડ આચર્યું હતું ત્યારે મહીસાગર જિલ્લાના 3 શિક્ષકોને આજે છૂટા કરવામાં આવ્યા છે. મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તાત્કાલિક અસરથી 3 શિક્ષકોને છુટા કરવામાં આવતા જિલ્લામાં ખળભળાટ મચી છે ત્યારે જિલ્લામાં આવા અન્ય કૌભાંડી કેટલા શિક્ષકો નોકરી કરી રહ્યા છે તે તાપસનો વિષય છે

જ્હાન્વી કપૂર અને વરુણ ધવન પહેલીવાર કરશે રોમાન્સ, જાણો કઇ ફિલ્મ માટે બન્ને તૈયાર થયા.......

RR vs MI: સચિન સાથે ફોટો પડાવવા રાજસ્થાનના ખેલાડીઓ ઉમટ્યા, પગે પણ લાગ્યા, જુઓ વીડિયોમાં ખેલાડીઓનો ઉત્સાહ

'બાહુબલી'ની રીતથી હાથી પર ચઢતા મહાવતનો વીડિયો વાયરલ, લોકોએ કહ્યું, આ 'અસલી બાહુબલી', જુઓ વીડિયો

GST Collection: માર્ચમાં GST થી સરકારને બમ્પર કમાણી, રેકોર્ડ 1.42 લાખ કરોડ રુપિયા રહ્યું ટેક્સ કલેક્શન 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget