શોધખોળ કરો
Advertisement
જૂનાગઢ મનપામાં હાર બાદ જિલ્લા પંચાયતમાં કૉંગ્રેસને મોટો ઝટકો, જાણો વિગત
આગામી સમયમાં હવે જૂનાગઢ જિલ્લા પંચાયત કૉંગ્રેસના હાથમાંથી સરકી શકે છે. કારણ કે હાલ ભાજપના સમર્થનમાં 16 સભ્યો છે જ્યારે કૉંગ્રેસના સમર્થનમાં માત્ર 13 સભ્યો છે.
જૂનાગઢ: જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કૉંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. જૂનાગઢ મનપામાં કારમી હારનો સામનો કર્યા બાદ કૉંગ્રેસને હવે જિલ્લા પંચાયતમાં પણ મોટો ઝટકો લાગ્યો છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની શાપુર બેઠક પર કૉંગ્રેસના સભ્ય મુકેશ કણસાગરા ભાજપમાં જોડાઈ ગયા છે.
કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ કણસાગરાને ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો. આગામી સમયમાં હવે જૂનાગઢ જિલ્લા પંચાયત કૉંગ્રેસના હાથમાંથી સરકી શકે છે. કારણ કે હાલ ભાજપના સમર્થનમાં 16 સભ્યો છે જ્યારે કૉંગ્રેસના સમર્થનમાં માત્ર 13 સભ્યો છે. જ્યારે એક બેઠક ખાલી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement