શોધખોળ કરો

ગુજરાત માટે કોરોનાને લઈને આવ્યા સૌથી મોટા રાહતના સમાચચાર, 220 દિવસ બાદ કુલ કેસ....

રાજ્યમાં આજે કુલ 700 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં સાજા થવાનો દર 95.88 ટકા છે. રાજ્યના જુદા-જુદા જિલ્લામાં આજની તારીખે 4,67,557 વ્યકિતઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે ઘટી રહ્યું છે અને રિકવરી રેટના વધારા સાથે વેક્સિનેશસનની પણ શરૂઆત થઈ ચૂકી છે ત્યારે 18 જાન્યુઆરી 2021ના રોજ નોંધાયેલા કોરોનાના કેસની જાણકારી આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં કોરોના સંક્રમણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 220 દિવસ બાદ 500થી ઓછા કેસ નોંધાયા છે. ગઈકાલે કોરોના વાયરસના 495 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 2 લોકોના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 4367 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 6193 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,45,807 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 54 દર્દી વેન્ટીલેટર પર છે અને 6139 લોકો સ્ટેબલ છે. ક્યાં કેટલા થયા મોત રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં કુલ 2 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા. ક્યાં કેટલા નોંધાયા કેસ અમદાવાદ કોર્પોરેશનમાં 98, સુરત કોર્પોરેશનમાં 86, વડોદરા કોર્પોરેશનમાં 74, રાજકોટ કોર્પોરેશનમાં 59, વડોદરા 24, દાહોદ 16, રાજકોટ 14, કચ્છ 13, જૂનાગઢ 10, ભરૂચ 9, સુરત 9, ગાંધીનગર 8, ગાંધીનગર કોર્પરેશનમાં 7 કેસ નોંધાયા હતા. આજે કેટલા દર્દી થયા સાજા રાજ્યમાં આજે કુલ 700 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં સાજા થવાનો દર 95.88 ટકા છે. રાજ્યના જુદા-જુદા જિલ્લામાં આજની તારીખે 4,67,557 વ્યકિતઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update:આગામી 5 દિવસ રાજ્યમાં ગરમીનું એલર્ટ,  આ શહેરોમાં 44 ડિગ્રી પાર જશે તાપમાન

Terror Attack: ચીની સેટેલાઇટ ફોનનો ઉપયોગ, હેન્ડલર્સના સંપર્કમાં હતા આતંકી, પહલગામ હુમલામાં થયા અનેક ખુલાસાઓ

સતત ચોથા દિવસે પાકિસ્તાને તોડ્યુ સીઝફાયર, ભારતીય સૈન્યએ પણ આપ્યો જવાબ

DC VS RCB: વિરાટ કોહલીએ છીનવી સૂર્યકુમાર પાસેથી ઓરેન્જ કેપ, બદલાઇ ગઇ દાવેદારોની યાદી
DC VS RCB: વિરાટ કોહલીએ છીનવી સૂર્યકુમાર પાસેથી ઓરેન્જ કેપ, બદલાઇ ગઇ દાવેદારોની યાદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News : સુરતમાં 23 વર્ષીય શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને લઈ ભાગી ગઈ! પિતાએ નોંધાવી ફરિયાદSaurashtra Heatwave : સૌરાષ્ટ્ર કાળઝાળ ગરમી, રાજકોટમાં 44.4 અને સુરેન્દ્રનગરમાં 44.3 ડિગ્રી તાપમાનHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં વ્યાજખોર આતંકી !Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં કોણે કરી ગુંડાગર્દી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update:આગામી 5 દિવસ રાજ્યમાં ગરમીનું એલર્ટ,  આ શહેરોમાં 44 ડિગ્રી પાર જશે તાપમાન
Weather Update:આગામી 5 દિવસ રાજ્યમાં ગરમીનું એલર્ટ, આ શહેરોમાં 44 ડિગ્રી પાર જશે તાપમાન
Terror Attack: ચીની સેટેલાઇટ ફોનનો ઉપયોગ, હેન્ડલર્સના સંપર્કમાં હતા આતંકી, પહલગામ હુમલામાં થયા અનેક ખુલાસાઓ
Terror Attack: ચીની સેટેલાઇટ ફોનનો ઉપયોગ, હેન્ડલર્સના સંપર્કમાં હતા આતંકી, પહલગામ હુમલામાં થયા અનેક ખુલાસાઓ
સતત ચોથા દિવસે પાકિસ્તાને તોડ્યુ સીઝફાયર, ભારતીય સૈન્યએ પણ આપ્યો જવાબ
સતત ચોથા દિવસે પાકિસ્તાને તોડ્યુ સીઝફાયર, ભારતીય સૈન્યએ પણ આપ્યો જવાબ
DC VS RCB: વિરાટ કોહલીએ છીનવી સૂર્યકુમાર પાસેથી ઓરેન્જ કેપ, બદલાઇ ગઇ દાવેદારોની યાદી
DC VS RCB: વિરાટ કોહલીએ છીનવી સૂર્યકુમાર પાસેથી ઓરેન્જ કેપ, બદલાઇ ગઇ દાવેદારોની યાદી
મારુ આધાર કાર્ડ ક્યાં ક્યાં થઇ રહ્યું છે ઉપયોગ? મિનિટોમાં આ રીતે કરો ઓનલાઇન ચેક

RCBની શાનદાર જીત, દિલ્હીમાં DC સામે બદલો પૂરો, 'કિંગ' કોહલી ચમક્યો ને ઓરેન્જ કેપ પણ મેળવી; કૃણાલ પંડ્યાએ ૯ વર્ષ બાદ અડધી સદી ફટકારી

કેનેડામાં સંસદીય ચૂંટણી માટે મતદાન આજે, દેશની સત્તામાં પરિવર્તનની સંભાવના

DC vs RCB: દિલ્હી સામે જીત બાદ પોઇન્ટ ટેબલમાં ટૉપ પર પહોચી RCB, વિરાટ-પંડ્યાની રેકોર્ડ ભાગીદારી

Embed widget