શોધખોળ કરો

Ukai Dam: ઉકાઇ ડેમના 12 દરવાજા પાંચ ફૂટ સુધી ખોલાયા,ગામોને કરાયા એલર્ટ

હાલ ડેમની સપાટી રૂલ લેવલને પાર થઈ છે. ડેમની સપાટી 335.48 ફૂટ પર પહોંચી છે

Ukai Dam:  ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઉકાઈ ડેમના દરવાજા ફરી ખોલવામાં આવ્યા છે. ઉકાઈ ડેમના 12 દરવાજા પાંચ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને તાપી નદીમાં 1 લાખ 27 હજાર 964 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની સપાટી રૂલ લેવલને પાર થઈ છે. ડેમની સપાટી 335.48 ફૂટ પર પહોંચી છે. ઉપરવાસમાંથી 1 લાખ 59 હજાર 747 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી કિનારેના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. જેથી ડેમોમાં પણ પાણીની આવકમાં વધારો થયો છે. હરણાવ અને ખેડવા જળાશયમાં પાણીની આવક થતા ડેમનું રુલ લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવ્યું. ગુહાઈમાં ૬૫૦ કયુસેક, હાથમતીમાં એક હજાર કયુસેક પાણીની આવક હાલ થઈ રહી છે. તો જવાનપુરા બેરેઝમાં ૫૬૦ કયુસેક આવક અને ૫૬૦ કયુસેક જાવક છે. તો હરણાવમાં ૧૦૦ કયુસેક આવક છે અને 100 કયુસેક પાણીની જાવક છે. ખેડવામાં ૨૮૦ કયુસેક પાણીની આવક અને ૨૫૦ કયુસેક પાણીની જાવક છે.

ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતા નર્મદા ડેમની 23 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. સતત પાણીની આવકના કારણે ડેમની જળ સપાટી 135.30 મીટરે પહોંચી છે અને હાલ પણ બે લાખ 12 હજાર 367 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. જેથી ડેમના 23 દરવાજા ખોલી બે લાખ 12 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભરૂચ પાસેથી પસાર થતી નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થયો છે. ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 17 ફૂટે પહોંચી છે. આજે સવારે 6 વાગ્યે નદીની સપાટી 13 ફૂટ હતી પરંતુ નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે નદીની જળ સપાટીના વધારો થયો છે અને નદી ભયજનક સપાટીથી 7 ફૂટ દૂર છે.

Gopal Italiya એ કહ્યું, ભાજપે ચૂંટણીલક્ષી જાહેરાત કરી છે, ગ્રેડ પે અરવિંદ કેજરીવાલ આપશે

AHMEDABAD : કોંગ્રેસે પોલીસકર્મીઓ માટે ભંડોળની જાહેરાતને હાસ્યાસ્પદ અને પોલીસકર્મીઓની મજાક ગણાવી

Asia Cup 2022: ભારત-પાકિસ્તાન મેચની ટિકિટનું બુકિંગ આ દિવસે શરુ થશે, એશિયન ક્રિકેટ કાઉન્સિલે તારીખ જાહેર કરી

Pics: વાણી કપૂરે પોતાના સ્ટાઇલિશ લૂકને કર્યો ફ્લૉન્ટ, ન્યૂડ મેકઅપ અને બૉલ્ડ ડ્રેસમાં તસવીરો વાયરલ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદનું બજેટ સત્ર: 31 જાન્યુઆરીથી શરૂ, નિર્મલા સીતારમણ રજૂ કરશે આઠમું બજેટ
સંસદનું બજેટ સત્ર: 31 જાન્યુઆરીથી શરૂ, નિર્મલા સીતારમણ રજૂ કરશે આઠમું બજેટ
રશિયન સેનામાં જોડાયેલા 12 ભારતીયોના મોત, 16 હજુ પણ ગુમ: વિદેશ મંત્રાલય
રશિયન સેનામાં જોડાયેલા 12 ભારતીયોના મોત, 16 હજુ પણ ગુમ: વિદેશ મંત્રાલય
11 રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ, જાણો હવામાન વિભાગે શું કરી લેટેસ્ટ આગાહી ? 
11 રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ, જાણો હવામાન વિભાગે શું કરી લેટેસ્ટ આગાહી ? 
ટીવી અભિનેતા અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં નિધન, 23 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા
ટીવી અભિનેતા અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં નિધન, 23 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Lion Video : ગીર સોમનાથ જિલ્લામાં ચાર પગનો આતંક યથાવત, ઉનામાં ખાનગી શાળાના કમ્પાઉન્ડમાં ઘૂસ્યો સિંહHun To Bolish : હું તો બોલીશ : ખેડૂત ભૂખે મરશે !Hun To Bolish : હું તો બોલીશ : આ ગુંડાઓને કેમ નથી ડર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદનું બજેટ સત્ર: 31 જાન્યુઆરીથી શરૂ, નિર્મલા સીતારમણ રજૂ કરશે આઠમું બજેટ
સંસદનું બજેટ સત્ર: 31 જાન્યુઆરીથી શરૂ, નિર્મલા સીતારમણ રજૂ કરશે આઠમું બજેટ
રશિયન સેનામાં જોડાયેલા 12 ભારતીયોના મોત, 16 હજુ પણ ગુમ: વિદેશ મંત્રાલય
રશિયન સેનામાં જોડાયેલા 12 ભારતીયોના મોત, 16 હજુ પણ ગુમ: વિદેશ મંત્રાલય
11 રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ, જાણો હવામાન વિભાગે શું કરી લેટેસ્ટ આગાહી ? 
11 રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ, જાણો હવામાન વિભાગે શું કરી લેટેસ્ટ આગાહી ? 
ટીવી અભિનેતા અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં નિધન, 23 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા
ટીવી અભિનેતા અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં નિધન, 23 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા
Saif Ali Khan Attack: લોહી જ લોહી દેખાઇ રહ્યું હતુ, મેં ભાડુ પણ ના લીધુ, સૈફને હૉસ્પિટલ પહોંચાડનારા ઓટો ડ્રાઇવરની જુબાની
Saif Ali Khan Attack: લોહી જ લોહી દેખાઇ રહ્યું હતુ, મેં ભાડુ પણ ના લીધુ, સૈફને હૉસ્પિટલ પહોંચાડનારા ઓટો ડ્રાઇવરની જુબાની
મહિલાઓને મહિને 2500 રૂપિયા, એલપીજી સિલિન્ડર પર 500 રૂપિયાની સબસિડી... દિલ્હીમાં બીજેપીના મોટા ચૂંટણી વચનો
મહિલાઓને મહિને 2500 રૂપિયા, એલપીજી સિલિન્ડર પર 500 રૂપિયાની સબસિડી... દિલ્હીમાં બીજેપીના મોટા ચૂંટણી વચનો
Saif Ali Khan: સૈફ અલી ખાનની કરોડરજ્જુમાંથી ડોક્ટરોએ કાઢ્યો અઢી ઇંચનો છરીનો ટુકડો, તસવીર આવી સામે
Saif Ali Khan: સૈફ અલી ખાનની કરોડરજ્જુમાંથી ડોક્ટરોએ કાઢ્યો અઢી ઇંચનો છરીનો ટુકડો, તસવીર આવી સામે
Rinku Singh Engagement: ક્રિકેટર રિન્કુ સિંહે કરી સગાઇ, સમાજવાદી પાર્ટીની સાંસદને પહેરાવી એન્ગેજમેન્ટ રિંગ
Rinku Singh Engagement: ક્રિકેટર રિન્કુ સિંહે કરી સગાઇ, સમાજવાદી પાર્ટીની સાંસદને પહેરાવી એન્ગેજમેન્ટ રિંગ
Embed widget