શોધખોળ કરો

Fake FB Account: વધુ એક ભાજપના નેતાનું ફેસબુક પર બન્યું ફેક અકાઉન્ટ, સોશિયલ મીડિયાના માધ્યમથી કરી પૈસાની માગણી

વડોદરામાં વધુ એક ભાજપના નેતાનું ફેક એકાઉન્ટ બન્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવીને તેના દ્રારા લોકો પાસેથી નાણા માંગતા હોવાની ઘટના સામે આવી છે.

Fake FB Account:વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલનું ફેક ફેસબુક અકાઉન્ટ બનાવીને આ અકાઉન્ટ દ્રારા લોકો પાસેથી નાણા માગતા હોવાની ઘટના સામે આવી છે. સતીશ પટેલે સોશ્યલ મીડિયાના માધ્યમથી  આ મુદ્દે જાણકારી આપી છે. નકલી ફેસબુક આઈડીથી લોકો પાસે નાણાં માંગતા મામલો પ્રકાશમાં આવતા, સતીશ પટેલે આવા ફેક અકાઉન્ટને ઇગ્નોર કરવા અને આવા  લોકોને સહયોગ ન આપવા અપીલ કરી છે.                                                 Fake FB Account: વધુ એક ભાજપના નેતાનું ફેસબુક પર બન્યું ફેક અકાઉન્ટ, સોશિયલ મીડિયાના માધ્યમથી કરી પૈસાની માગણી

વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલનું સોશિયલ  મીડિયામાં ફેસબુક એકાઉન્ટ ફેક બનતાની  સાથેજ વડોદરા જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. સતીશ પટેલે પોતાના મોબાઈલ ફોનમાં પોતાનું એકાઉન્ટ જોતા ચોકી ગયા હતા. આ મામલાની તેમને જાણ થતાં જ સતીશ પટેલ કરજણ પોલીસ મથકે પહોંચ્યા હતા અને આ મામલે ફરિયાદ દાખલ કરી છે. જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલની અરજી બાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રખ્યાત હસ્તીઓ, પ્રભાવશાળી લોકો અથવા પ્રખ્યાત ઉદ્યોગપતિઓની નકલી પ્રોફાઇલ્સની મોટી સમસ્યા છે. આવા ફેક એકાઉન્ટ બનાવવા પાછળ અલગ-અલગ કારણો હોઈ શકે છે. આ પ્યોર-પ્લે પેરોડી એકાઉન્ટ્સથી માંડીને તોફાન અથવા ગુના કરવા અથવા નાણાકીય છેતરપિંડી કરવા માટે બનાવેલા એકાઉન્ટ્સ સુધીની શ્રેણી હોઈ શકે છે. આવા કેટલાક એકાઉન્ટ લોકપ્રિય સેલિબ્રિટીના ચાહકો બનાવવામાં આવે છે. , કેટલાક બૉટસ દ્વારા પણ બનાવવામાં આવે છે. લોકપ્રિય વ્યક્તિત્વની છબીનો તેમના પ્રોફાઇલ ચિત્ર તરીકે ઉપયોગ કરવા ઉપરાંત, કેટલીક નકલી પ્રોફાઇલ્સ નિકટતાનો દાવો કરવા અને તરફેણ મેળવવા માટે મૂળ સામગ્રીને મોર્ફ કરીને સેલિબ્રિટી/રાજકારણીના ચિત્રમાં તેમની પોતાની છબી પણ ઉમેરવામાં  છે.                                      

આ પણ વાંચો
હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટની અદાણીને રાહત, બાકીની તપાસ માટે સેબીને વધુ 3 મહિનાનો સમય આપ્યો
વિપક્ષ તોડો અભિયાન માટે ભાજપે બનાવી કમિટી, ભરત બોધરાને બનાવ્યા કમિટીનાં અધ્યક્ષ
Hit And Run: ભારતમાં જ હિટ એન્ડ રનના સૌથી વધુ કેસ કેમ? અમેરિકા, જાપાન જેવા વિકસિત દેશોમાં શું છે કાયદો?
હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા આપવી મોંઘી પડશે, પરીક્ષા ફીમાં ચાર ગણો વધારો થશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

ABP Premium

વિડિઓઝ

Bhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્તKhyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગીWeather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના

Embed widget