શોધખોળ કરો

Viral Video: કાર કે બસને ધકકા મારતાં જોયા હશે, પણ હેલિકોપ્ટરને ધક્કો મારતાં જોયું છે ?

Viral Video: થરા ખાતે યોજાઈ રહેલા ભરવાડ સમાજના કાર્યક્રમમાં પુષ્પ વર્ષા માટે લાવેલા હેલિકૉપટરમાં ખામી સર્જાતા હેલિકૉપટરને ધક્કા મારવો પડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Viral Video:  બનાસકાંઠા જિલ્લાના સોસfયલ મીડિયામાં હેલિકોપ્ટરને ધક્કા મારતો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયો થરા વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. થરા ખાતે યોજાઈ રહેલા ભરવાડ સમાજના કાર્યક્રમમાં પુષ્પ વર્ષા માટે લાવેલા હેલિકૉપટરમાં ખામી સર્જાતા હેલિકૉપટરને ધક્કા મારવો પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. અન્ય હેલિકોપ્ટર આવવાનું હોવાથી આ હેલિકોપ્ટર ધક્કો મારીને ખસેડવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોનું એબીપી અસ્મિતા પુષ્ટિ કરતું નથી.

ગુજરાતમાં ક્યારથી ઘટશે ઠંડી, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

 હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઇ આગાહી કરવામાં આવી છે. જે મુજબ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નહીં થાય, આગામી સમયમાં ઠંડીનું જોર ઘટશે અને તાપમાનમાં વધારો નોંધાશે. પવનની ગતિ ધીમી પડતા ઠંડી ઘટશે. હાલ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે તાપમાનમાં વધારો નોંધાશે. નલિયામાં 4.2 તાપમાન, અમદાવાદ 13 અને ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું

 ઉત્તર ભારતમાં ફરી એકવાર વાતાવરણ ઠંડું થઈ ગયું છે. લોકો સવાર-સાંજ ઠંડી અને ધુમ્મસનો સામનો કરી રહ્યા છે. ભારે પવનને કારણે ઉત્તર ભારતમાં એક જ રાતમાં તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો થયો છે. હવામાન વિભાગે ફેબ્રુઆરી 2023માં વરસાદની આગાહી પણ કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે ફેબ્રુઆરીમાં સમગ્ર દેશમાં માસિક વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે. તે જ સમયે, દેશના મોટાભાગના ભાગોમાં માસિક લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું રહેવાની સંભાવના છે.

બિહારમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે

બિહારનું લઘુત્તમ તાપમાન આગામી ચાર-પાંચ દિવસ સુધી ઘટવાનું ચાલુ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચાર-પાંચ દિવસ દરમિયાન બિહારના જિલ્લાઓમાં તાપમાનમાં ચારથી છ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં બુધવારે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. અહીં પણ લોકોને ઝડપી પવનનો સામનો કરવો પડશે. પહાડી રાજ્યોમાં હિમવર્ષાથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરમાં સતત હિમવર્ષા થઈ રહી છે. જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગમાં સ્કી રિસોર્ટમાં એક વિશાળ ભૂસ્ખલન થયું, જેમાં બે વિદેશી નાગરિકોના મોત થયા છે. આ પછી અહીં બચાવ કામગીરી ચાલી રહી છે.

છત્તીસગઢમાં ઠંડી વધી શકે છે

હવામાનશાસ્ત્રી એચપી ચંદ્રાના જણાવ્યા અનુસાર, છત્તીસગઢમાં ઉત્તરથી નીચા સ્તરે પવન આવવાને કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડાનો સમયગાળો શરૂ થયો છે. આગામી બે દિવસ સુધી ડાઉનટ્રેન્ડ ચાલુ રહેવાની શક્યતા છે. 2 ફેબ્રુઆરીએ રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની શક્યતા છે. આગામી દિવસોમાં છત્તીસગઢમાં ફરી એકવાર ઠંડી વધવાની સંભાવના છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!
Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!
Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Blast in Balochistan: પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Embed widget