શોધખોળ કરો
Advertisement
જૂનાગઢઃ યુવકે 16 વર્ષની છોકરી સાથે યુવકે બાંધ્યા શારીરિક સંબંધ, પછી બીજા યુવક સાથે ગોઠવણ કરી બંધાવ્યા સંબંધ ને...........
જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં 16 વર્ષની સગીરાને ઉત્તરપ્રદેશના એક યુવક સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. આ યુવકે લગ્નની લાલચ આપીને શરીરસુખ માણ્યું હતું. જોકે, આ પછી પ્રેમીએ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. આ પછી યુવકે અન્ય શખ્સ સાથે સગીરાની મુલાકાત કરાવી આપી હતી.
જૂનાગઢઃ જિલ્લાના માણાવદરમાં સગીરા સાથે બે-બે યુવકોએ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ સામે આવતાં ખભળાટ મચી ગયો છે. બંને યુવકોએ સગીરાને લગ્નની લાલચ આપીને અલગ અલગ સમયે બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે સગીરાની માતાએ બંને યુવકો સામે પોલીસ ફરિયાદ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં 16 વર્ષની સગીરાને ઉત્તરપ્રદેશના એક યુવક સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. આ યુવકે લગ્નની લાલચ આપીને શરીરસુખ માણ્યું હતું. જોકે, આ પછી પ્રેમીએ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. આ પછી યુવકે અન્ય શખ્સ સાથે સગીરાની મુલાકાત કરાવી આપી હતી.
આ યુવકે સગીરા સાથે લગ્ન કરવાની હા પાડી હતી. તેમજ આ યુવકે પણ લગ્ન કરવાનું કહીને સગીરા સાથે શરીરસુખ માણ્યું હતું. જોકે, હવે સગીરાની માતાએ બંને શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement