શોધખોળ કરો

યુવક નહાતી મહિલાઓના ઉતારી લેતો હતો વીડિયો, એક દિવસ નહાતી સાળીનો વીડિયો ઉતારવા લાગ્યો ને પછી......

એક દિવસ તેની સાળી નહાઇને કપડાં બદલી રહી હતી, તે સમયે તે શખ્સે ચુપચાપ તેનો વીડિયો ઉતારવાનુ શરૂ કર્યુ. જેવી તેની પત્ની તેની પાસે આવી તેનો પોતાનો ફોન બંધ કરી દીધો.

Trending News: ચેન્નાઇના વાશરમેનપેટ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખરેખરમાં અહીં રહેનારા એક સનકી શખ્સને નહાતી મહિલાના વીડિયો ઉતારવાનો શોખ હતો. જ્યારે મોકો મળે ત્યારે તે ચુપચાપ દરેક મહિલાઓનો નહાતી વખતે વીડિયો ઉતારી લેતો હતો. એક દિવસ તે તેની સાળી નહાઇ અને ઘરમાં કપડાં બદલતી હતી, તે ત્યાં પણ ચુપચાપ તેનો વીડિયો ઉતારવા લાગ્યો. પરંતુ આ જ  સમયે તેની પત્ની આવી ગઇ. તેને પોતાના પતિને એવો સબક શીખવાડ્યો કે તે જિંદગીભર યાદ રહેશે.

સાળીનો વીડિયો બનાવતી વખતે પતિને રંગે હાથ પત્નીએ પકડ્યો-
જ્યારે વ્યક્તિને કોઇ વસ્તુની લત લાગી જાય છે તો તે બીજાઓ તો શું પોતાના ઘરવાળાઓને પણ નથી છોડતો. આ શખ્સે પણ આવુ જ કંઇક કર્યુ. તે દરેક યુવતીઓના વીડિયો ઉતારી લેતો હતો. પરંતુ હદ તો ત્યારે થઇ ગઇ જ્યારે આ શખ્સે પોતાની સાળીને પણ ના છોડી.

એક દિવસ તેની સાળી નહાઇને કપડાં બદલી રહી હતી, તે સમયે તે શખ્સે ચુપચાપ તેનો વીડિયો ઉતારવાનુ શરૂ કર્યુ. જેવી તેની પત્ની તેની પાસે આવી તેનો પોતાનો ફોન બંધ કરી દીધો. પછી પત્નીએ પોતાના પતિનો ફોન ચેક કર્યો, તેની બધી જ કરતૂતો સામે આવી ગઇ. પત્નીની આંખો ત્યારે ફાટી ગઇ જ્યારે તેને તેના પતિના મોબાઇલમાં બીજી કેટલીય છોકરીઓના વીડિયો જોયા. 

પત્ની જ બોલાવી પોલીસ-
પતિની આ હરકતોએ તેને હલાવી દીધી, તેને પોતાના પતિને આ બધુ પુછ્યુ પણ તેને કંઇજ ના કહ્યું. પછી પત્નીએ પતિને કહ્યા વિના જ પોલીસમાં ફરિયાદ કરી દીધી. પતિની ફરિયાદ પર પોલીસ તેના ઘરે આવી અને તેની પતિને પકડીને લઇ ગઇ. હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં છે.

આ પણ વાંચો........

'તારક મહેતા.....' સીરિયલમાંથી હવે જેઠાલાલ પણ નીકળી જશે ? જાણો વિગતે

'તારક મહેતા....'માં જેના નવા જેઠાલાલ બનવાની ચર્ચા છે એ સૌરભ ઘાડગે કોણ છે ? શાના કારણે થયો છે પ્રખ્યાત ?

ખેડૂતો માટે ખુશખબર, જાંબુની ખેતી કરતા ધરતીપુત્રોને પણ મળશે સબસિડી

Cabinet Secretariat Recruitment: કેબિનેટ સચિવાલયમાં નોકરી મેળવવાનો સોનેરી મોકો, મળશે તગડો પગાર

જો તે સમયે DRS હોત તો સચિને એક લાખ રન બનાવ્યા હોત, જાણો કયા પૂર્વ પાકિસ્તાની ખેલાડીએ કહ્યું આમ

Exit Polls: ચૂંટણી પંચે એક્ઝિટ પોલ્સને લઈ શું લીધો મોટો નિર્ણય ? જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD
કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 

Embed widget