શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Amanatullah Khan News: AAP ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનને રાહત નહીં, કોર્ટે ACBની કસ્ટડી વધારી

દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને બુધવારે કોર્ટમાંથી રાહત મળી નથી.

Amanatullah Khan News: દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને બુધવારે કોર્ટમાંથી રાહત મળી નથી. કોર્ટે તેમની કસ્ટડીમાં વધારો કર્યો હતો. સીબીઆઈના સ્પેશ્યલ જજ વિકાસ ઢુલેએ અમાનતુલ્લા ખાનની રિમાન્ડ પાંચ દિવસ વધારી દીધી છે. એસીબીએ અમાનતુલ્લા ખાનના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. વક્ફ બોર્ડમાં કથિત ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર બદલ AAP ધારાસભ્યની પોલીસે 16 સપ્ટેમ્બરે અટકાયત કરી હતી.

રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી દરમિયાન એસીબીએ કહ્યું હતું કે તેમની અટકાયતના બે દિવસ સારવારમા પસાર થઇ ગયા. ઉત્તરાખંડમાં જે પ્રોપર્ટી બનાવવામાં આવી છે તેની પણ પૂછપરછ કરવી પડશે. એસીબીએ કોર્ટને જણાવ્યું હતું કે કેટલાક પૈસા દેશની બહાર પણ મોકલવામાં આવ્યા છે. એસીબીએ કહ્યું કે આવી ઘણી ડાયરીઓ છે જેમાં પૈસાની લેવડ-દેવડ વિશે કહેવામાં આવ્યું છે. એવું ન કહી શકાય કે અમાનતુલ્લા કૌશર ઈમામ સિદ્દીક ઉર્ફે લદ્દાનને ઓળખતો નથી.

ACBએ કહ્યું- 'અમારી પાસે પુરાવા છે કે...'

એસીબીએ જણાવ્યું હતું કે લદ્દાનની ધરપકડ કરવામાં આવી છે અને તે આવતીકાલ સુધીમાં દિલ્હી આવી જશે. એસીબીએ કહ્યું કે અમારી પાસે પુરાવા છે કે કેવી રીતે શાળાને દુકાનોમાં ફેરવી દેવામાં આવી અને પૈસા ઉઘરાવવામાં આવ્યા હતા. એસીબીએ કોર્ટને કહ્યું કે અમે જે નામ લઈ રહ્યા છીએ તે ખોટા હોઈ શકે છે..અમે હકીકતો રજૂ કરી રહ્યા છીએ. જ્યાં સુધી તપાસ નહી થાય ત્યાં સુધી કાંઇ પણ બહાર નહી આવે.

આ અંગે અમાનતુલ્લા ખાનના વકીલે કહ્યું હતું કે આ કેસના એક આરોપી હામિદ અલીને સાકેત કોર્ટે જામીન આપ્યા છે, તો એસીબી આ વાત કોર્ટને કેમ નથી જણાવી રહી. બીજી તરફ એસીબીએ કોર્ટમાં દાવો કર્યો હતો કે કેટલાક પૈસા બહાર મોકલવામાં આવ્યા છે. એસીબીએ જણાવ્યું કે દુબઈમાં ઝીશાન હૈદર નામનો એક વ્યક્તિ છે જેને કરોડો રૂપિયા મોકલવામાં આવ્યા હતા. એવો દાવો કરવામાં આવ્યો હતો કે કેટલાક પૈસા રાજકીય પક્ષને ગયા હતા, જેમાંથી પોસ્ટર અને પેમ્ફલેટ બનાવવામાં આવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session 2024:  રાહુલ ગાંધીએ અદાણીની ધરપકડની કરી માંગણી,  હોબાળા બાદ લોકસભા સ્થગિત

Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત

Urvil Patel: ગુજરાતી ક્રિકેટરે 28 બોલમાં ફટકારી સદી, તૂટતા તૂટતા બચ્યો ટી-20નો આ વર્લ્ડ રેકોર્ડ

‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ

ABP Premium

વિડિઓઝ

Rahul Gandhi : ‘શું લાગે છે અદાણી આરોપો સ્વીકારી લેશે.. સરકાર અદાણીને બચાવી રહી છે..’Cheteshwar Pujara: જાણીતા ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ| Abp AsmitaMaharatsra Politics : નવી સરકારની રચનાને લઈને સૌથી મોટા સમાચાર, શિંદેએ ભાજપને આપ્યો આવો પ્રસ્તાવValsad Murder Case: મોતીવાડા હત્યા કેસમાં  સાયકો કિલરને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session 2024:  રાહુલ ગાંધીએ અદાણીની ધરપકડની કરી માંગણી,  હોબાળા બાદ લોકસભા સ્થગિત
Parliament Winter Session 2024: રાહુલ ગાંધીએ અદાણીની ધરપકડની કરી માંગણી, હોબાળા બાદ લોકસભા સ્થગિત
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
Urvil Patel: ગુજરાતી ક્રિકેટરે 28 બોલમાં ફટકારી સદી, તૂટતા તૂટતા બચ્યો ટી-20નો આ વર્લ્ડ રેકોર્ડ
Urvil Patel: ગુજરાતી ક્રિકેટરે 28 બોલમાં ફટકારી સદી, તૂટતા તૂટતા બચ્યો ટી-20નો આ વર્લ્ડ રેકોર્ડ
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
'અનામત માટે ધર્મપરિવર્તનની મંજૂરી આપી શકાય નહી', સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી

Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા

Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ

Jio, Airtel, Voda અને BSNL માટે બદલાશે આ નિયમ, સ્પામ OTPથી મળશે છૂટકારો

Embed widget