શોધખોળ કરો

Maharashtra Election Result: પ્રચંડ જીત બાદ મુંબઈ BJP ઓફિસમાં લાગ્યું 'એક હૈ તો સેફ હૈ'નું પોસ્ટર  

ભાજપ ગઠબંધન 200થી વધુ બેઠકો પર આગળ છે. આ દરમિયાન મુંબઈમાં ભાજપ કાર્યાલયમાં 'એક હૈં તો સૈફ હૈ'નું પોસ્ટર લગાવવામાં આવ્યું છે.

મહારાષ્ટ્ર ચૂંટણીમાં મહાયુતિને જંગી જીત મળતી હોય તેમ લાગી રહ્યું છે. ભાજપ ગઠબંધન 200થી વધુ બેઠકો પર આગળ છે. આ દરમિયાન મુંબઈમાં ભાજપ કાર્યાલયમાં 'એક હૈં તો સૈફ હૈ'નું પોસ્ટર લગાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ સૂત્રએ ભાજપને જીત અપાવવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રમાં એકલા હાથે 125થી વધુ બેઠકો પર આગળ છે. 

પરિણામોની શરૂઆતમાં લીડ બનાવી 

આજે સવારે 8 વાગ્યાથી પરિણામ આવવાનું શરૂ થયું ત્યારે ભાજપ ગઠબંધન આગળ હતું. આ વલણ સતત આગળ વધતું રહ્યું, પરિણામે ભાજપ ગઠબંધન 200+ બેઠકો પર આગળ રહ્યું અને કોંગ્રેસ ગઠબંધન ઘટીને 58 બેઠકો પર આવી ગયું.

દેવેંદ્ર ફડણવીસ મુખ્યમંત્રી બની શકે છે 

મહાયુતિની સરકારમાં વાપસી બાદ હવે ચર્ચા એ છે કે રાજ્યના મુખ્યમંત્રી કોણ બનશે? પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં સીએમ પદની રેસમાં દેવેન્દ્ર ફડણવીસ સૌથી આગળ છે. કહેવામાં આવી રહ્યું છે કે ફડણવીસને રાજ્યના નવા સીએમ બનાવવામાં આવી શકે છે. ભાજપ અધ્યક્ષ પણ તેમને મળવા પહોંચ્યા છે. ફડણવીસના ઘરમાં હલચલ તેજ થઈ છે. 

PM મોદી સાંજે બીજેપી હેડક્વાર્ટરની મુલાકાત લેશે, જીત પર અભિનંદન આપશે 

પ્રધાનમંત્રી મોદી સાંજે બીજેપી હેડક્વાર્ટર જશે અને ભાજપના તમામ કાર્યકર્તાઓને જીત પર અભિનંદન પાઠવશે. આ દરમિયાન પીએમ સંબોધન પણ કરશે. 

દેવેન્દ્ર ફડણવીસના નાગપુર નિવાસસ્થાને ઉજવણીની તૈયારીઓ 

નાગપુરમાં દેવેન્દ્ર ફડણવીસના  નિવાસસ્થાને ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. દેવેન્દ્રની માતાએ તેમને ફોન કરીને જીત માટે અભિનંદન પાઠવ્યા છે. દેવેન્દ્રના ઘરમાં ઉત્સવનો માહોલ છે.  

મહારાષ્ટ્રના  મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તમામ મતદારોનો આભાર માન્યો અને કહ્યું કે આ એક મોટી જીત છે. શિંદેએ કહ્યું કે અમને તમામ વર્ગોના મત મળ્યા છે. સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે મહાયુતિના તમામ કાર્યકર્તાઓ ખંતથી કામ કરી રહ્યા છે. સીએમ શિંદેએ કહ્યું કે તેઓએ અમને એવી જીત અપાવી છે જે પહેલા ક્યારેય નથી થઈ જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને કામ કરે છે ત્યારે વિકાસ થાય છે. કેન્દ્ર સરકારે હંમેશા અમારા રાજ્યને મદદ કરી છે. 

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ પર આવ્યું એકનાથ શિંદેનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  
આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  
ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 
ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 
Embed widget