શોધખોળ કરો

Enforcement Directorate: આરોપીઓની મદદ કરી રહ્યા હતા CBIના જજ, EDએ કરી ધરપકડ, જાણો સમગ્ર કેસ?

Enforcement Directorate: તેને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ ગુરુગ્રામથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

Enforcement Directorate:  હરિયાણાના સ્પેશિયલ CBI જજ સુધીર પરમારની ED દ્વારા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તેમને અગાઉ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમના પર રિયલ એસ્ટેટ કંપની IREO ગ્રુપ અને M3M ગ્રુપ સાથે સંબંધિત કેસમાં લાંચ લેવાનો આરોપ છે.

તેને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ ગુરુગ્રામથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તેને શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. ED તેને કસ્ટોડિયલ રિમાન્ડ પર લેવાનો પ્રયાસ કરશે. EDએ અગાઉ પરમારના ભત્રીજા અજય પરમાર, રિયલ એસ્ટેટ કંપનીના બે પ્રમોટર્સ બસંત બંસલ અને પંકજ બસલ અને IREOના માલિક અને MD લલિત ગોયલની ધરપકડ કરી હતી.

મની લોન્ડરિંગ કેસ પંચકુલાની સ્પેશિયલ પીએમએલએ કોર્ટમાં તૈનાત સ્પેશિયલ સીબીઆઈ જજ સુધીર પરમાર અને તેમના ભત્રીજા અજય પરમાર સામે હરિયાણા પોલીસના એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા એપ્રિલમાં નોંધાયેલી એફઆઈઆર સાથે સંબંધિત છે.

FIR મુજબ EDએ કહ્યું હતું કે તેમને વિશ્વસનીય સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે સુધીર પરમાર આરોપી રૂપ કુમાર બંસલ, તેના ભાઈ બસંત બંસલ અને IREOના લલિત ગોયલને EDના ગુનાહિત અને અન્ય કેસોમાં મદદ કરી રહ્યો હતો. આ આરોપીઓનો કેસ તેમની જ કોર્ટમાં પેન્ડિંગ છે.

ઈડીએ નિવેદનમાં કહ્યું કે એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટમાં પેન્ડિંગ કેસ અને સત્તાવાર પદના દુરુપયોગમાં આરોપીઓ પાસેથી અયોગ્ય લાભ અથવા લાંચની માંગણી કરવામાં આવી હતી. આ મામલે કેસ નોંધાયા બાદ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પરમારને સસ્પેન્ડ કર્યા હતા. ED હવે સુધીરને કોર્ટમાં રજૂ કરશે અને ન્યાયિક કસ્ટડીની માંગ કરશે. ઇડી પૂછપરછમાં એ જાણવાનો પ્રયાસ કરશે કે સુધીર પરમારે આ પહેલા કેટલા અન્ય કેસોમાં ભ્રષ્ટાચાર આચર્યો છે અને પૈસા લઈને ખોટા નિર્ણયો આપ્યા છે.                                                                                                                  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ

અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ

ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા

આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી

Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 

ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી

પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો

Embed widget