શોધખોળ કરો

કોરોનાની જેમ જ ફેલાય છે H3N2 વાયરસ, ડૉ. રણદીપ ગુલેરિયાએ તેનાથી બચવાના ઉપાયો જણાવ્યા

આ એક વાયરલ રોગ હોવાથી તે સરળતાથી એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે. WHO અનુસાર, તે ભીડવાળી જગ્યાઓ પર સરળતાથી ફેલાઈ શકે છે.

Dr Randeep Guleria On H3N2: દેશમાં ભલે કોરોના વાયરસના દર્દીઓ ઓછા આવી રહ્યા હોય, પરંતુ શરદી-ખાંસી અને તાવના કેસ ઝડપથી વધી રહ્યા છે. ICMRનું કહેવું છે કે આ એક પ્રકારના ઈન્ફલ્યુએન્ઝા વાયરસને કારણે થઈ રહ્યું છે. ડૉક્ટરોનો દાવો છે કે H3N2ને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. દરમિયાન મેદાન્તાના ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયાએ આનાથી વધુ ગભરાવાની સલાહ આપી છે.

ડો. ગુલેરિયાએ કહ્યું કે, "એક તરફ દેશમાં કોરોના વાયરસના કેસ ઘટી રહ્યા છે, પરંતુ શરદી-ખાંસી અને તાવના કેસ ઝડપથી વધી રહ્યા છે. દરમિયાન, ઘણા રાજ્યોમાં, A સબટાઈપ H3N2 ના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ઈન્ફલ્યુએન્ઝા વાયરસ ઝડપથી વધ્યો છે." ડૉ. ગુલેરિયાએ કહ્યું, "H3N2 એક પ્રકારનો ઈન્ફલ્યુએન્ઝા વાયરસ છે જે આપણે દર વર્ષે વર્ષના આ સમયે જોઈએ છીએ."

'H1N1 નું સર્ક્યુલેટિંગ સ્ટ્રેન છે'

મેદાન્તાના ડિરેક્ટરે કહ્યું, "તે એક વાયરસ છે જે સમય સાથે પરિવર્તિત થાય છે. તેને એન્ટિજેનિક ડ્રિફ્ટ કહેવામાં આવે છે." તેમણે કહ્યું કે, "થોડા વર્ષો પહેલા H1N1 વાયરસની અસર જોવા મળી હતી. વર્તમાનમાં ફરતી સ્ટ્રેન H3N2 છે, તેથી તે એક સામાન્ય ઈન્ફલ્યુએન્ઝા સ્ટ્રેન છે. તે કોવિડ જેવા જ ટીપાં દ્વારા ફેલાય છે." તેમણે વધમાં કહ્યું કે, જેમને ગંભીર રોગ છે તેમણે સાવચેત રહેવાની જરૂર છે.

H3N2 વાયરસ સામે રક્ષણ

તેમણે આ વાયરસથી બચવા માટે સાવચેતી તરીકે માસ્ક પહેરવા, વારંવાર હાથ ધોવા અને શારીરિક અંતર જાળવવાની સલાહ આપી હતી. ડૉ. ગુલેરિયાએ એમ પણ કહ્યું છે કે આ ઈન્ફલ્યુએન્ઝાના ઉચ્ચ જોખમ ધરાવતા દર્દીઓ અને વૃદ્ધો માટે રસી જરૂરી છે.

તે જ સમયે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ તેને મોસમી તાવ ગણાવ્યો છે, જે પાંચથી સાત દિવસ સુધી રહે છે. IMAએ સંક્રમિત વ્યક્તિને એન્ટિબાયોટિક્સ લેવાનું ટાળવાની સલાહ આપી છે.

તે કેવી રીતે ફેલાઈ શકે?

આ એક વાયરલ રોગ હોવાથી તે સરળતાથી એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે. WHO અનુસાર, તે ભીડવાળી જગ્યાઓ પર સરળતાથી ફેલાઈ શકે છે.

જ્યારે ઈન્ફલ્યુએન્ઝાથી સંક્રમિત વ્યક્તિને ખાંસી કે છીંક આવે છે ત્યારે તેના ટીપાં હવામાં એક મીટર સુધી ફેલાઈ શકે છે અને જ્યારે અન્ય વ્યક્તિ શ્વાસ લે છે ત્યારે આ ટીપાં તેના શરીરમાં જઈને તેને ચેપ લગાડે છે.

એટલું જ નહીં, આ વાયરસ સંક્રમિત સપાટીને સ્પર્શવાથી પણ ફેલાય છે. તેથી, ખાંસી અથવા છીંકતી વખતે મોં ઢાંકવું જરૂરી છે. આ સાથે, તમારે વારંવાર તમારા હાથ ધોવાનું ચાલુ રાખવું જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget