શોધખોળ કરો

ideas of india summit 2025: ભારતમાં મેન્ટલ હેલ્થ વિશે લોકો કેટલા જાગૃત, ડૉ. પ્રતિમા મૂર્તિએ જણાવ્યું કે શું છે જરૂરી 

એબીપીની ખાસ  'આઈડિયાઝ ઑફ ઈન્ડિયા સમિટ'ના મંચ પર ડૉ. પ્રતિમા મૂર્તિ   હાજર છે. જેમ તમે જાણો છો, ડૉ. પ્રતિમાને માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્રમાં લગભગ 30 વર્ષનો અનુભવ છે.

Ideas Of India Summit 2025: એબીપીની ખાસ  'આઈડિયાઝ ઑફ ઈન્ડિયા સમિટ'ના મંચ પર ડૉ. પ્રતિમા મૂર્તિ   હાજર છે. જેમ તમે જાણો છો, ડૉ. પ્રતિમાને માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્રમાં લગભગ 30 વર્ષનો અનુભવ છે અને તેમના નામે અસાધારણ સિદ્ધિઓ પણ છે. ડૉ. પ્રતિમાએ જણાવ્યું કે આપણા દેશમાં દર 10માંથી 1 વ્યક્તિ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યો છે.

એબીપીની ખાસ  'આઈડિયાઝ ઑફ ઈન્ડિયા સમિટ'માં ડૉક્ટરે કહ્યું કે જો માનસિક સ્વાસ્થ્યની સ્થિતિને વૈશ્વિક લેવલ પર જોવામાં આવે, તો 5માંથી 1 વ્યક્તિ મેન્ટલ ડિસઓર્ડરનો શિકાર છે. આવી સ્થિતિમાં લોકોને માનસિક વિકૃતિઓ વિશે જાગૃત કરવા સૌથી જરૂરી છે. એવા ઘણા લોકો છે જેઓ માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે કેટલાક લોકો આખી જીંદગી માનસિક બિમારી સાથે સંઘર્ષ કરે છે, જ્યારે કેટલાક એવા હોય છે જે થોડા સમય માટે પીડાય છે અને પછી થોડા સમય પછી ડૉક્ટરની મદદથી તેઓ સ્વસ્થ થઈ જાય છે.

માનસિક સ્વાસ્થ્યને કારણે સમય પહેલા મૃત્યુ થાય છે

જે લોકો માનસિક બીમારીનો શિકાર બને છે સૌથી જરુરી છે કે સમયસર તેમને સહાયતા પૂરી પાડવામાં આવે.  જો કોઈ વ્યક્તિ શારીરિક રીતે અથવા કોઈપણ પ્રકારની ક્રોનિક ડિસઓર્ડર સાથે સંઘર્ષ કરી રહી હોય તો આવા લોકો મેન્ટલ ડિસઓર્ડર થઈ શકે છે. આ કારણે, લોકો તેમની ઉંમરના 10-15 વર્ષ પહેલા મૃત્યુ પામે છે.

ડિમેંશિયાનો શિકાર થવા પર કરવામાં આવે છે આ ટેસ્ટ

હ્યુમન બ્રેનને સમજવું ખૂબ જ મુશ્કેલ છે. બ્રેન ઇમેજિંગ દ્વારા તે તપાસવામાં આવે છે કે બ્રેનની કઈ નસો એક્ટિવ છે અને કઈ સક્રિય નથી. જ્યારે કોઈ વ્યક્તિ ડિમેંશિયાનો શિકાર હોય છે, ત્યારે અમે તેના મગજના નસોનો ખાસ ટેસ્ટ દ્વારા ચેક કરીએ છીએ.

દર વર્ષની જેમ આ વર્ષે પણ એબીપી નેટવર્ક દ્વારા આઈડિયાઝ ઓફ ઈન્ડિયા સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં, વિવિધ ક્ષેત્રોના દિગ્ગજોને ABP પ્લેટફોર્મ પર એકસાથે લાવવામાં આવશે.

આ વર્ષના સમિટનો વિષય Humanity’s Next Frontier છે. આમાં, વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને બૌદ્ધિકોને ABP ના પ્લેટફોર્મ પર એકસાથે લાવવામાં આવશે, જ્યાં વિશ્વ વ્યવસ્થામાં ભારતની ભૂમિકાની ચર્ચા કરવામાં આવશે. તે એક દૂરંદેશી રોડમેપની રૂપરેખા પણ આપશે, જેમાં મુખ્ય ક્ષેત્રોના વક્તાઓ અને નેતાઓ તેમના મંતવ્યો શેર કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
નવી જંત્રીની જાહેરાત અટકી,  જાણો કઇ તારીખથી નવા દર સાથે લાગૂ થશે નવી જંત્રી
નવી જંત્રીની જાહેરાત અટકી, જાણો કઇ તારીખથી નવા દર સાથે લાગૂ થશે નવી જંત્રી
Gold price today: સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણી લો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gold price today: સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણી લો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Sabarkantha: IPS રવિન્દ્ર પટેલના ઘર પર રેડની ઈનસાઈડ સ્ટોરી, આ કંપનીમાં કર્યું હતું મોટું રોકાણ, ગૃહ વિભાગને આવી ગઈ હતી ગંધ
Sabarkantha: IPS રવિન્દ્ર પટેલના ઘર પર રેડની ઈનસાઈડ સ્ટોરી, આ કંપનીમાં કર્યું હતું મોટું રોકાણ, ગૃહ વિભાગને આવી ગઈ હતી ગંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Railway Officer Suicide Case: માનસિક ત્રાસથી કંટાળી રેલવે કર્મચારીએ કર્યો આપઘાતVadodara: તલવારથી કેક કાપીને ટપોરીએ કર્યો મોટો તમાશો, જુઓ આ વીડિયોમાંSports assistant News:ખેલ સહાયકમાં વય મર્યાદા વધારવાને લઈને CMની મંજૂરી, જુઓ વીડિયોમાંBig Breaking News: ગુજરાતના IPS રવિન્દ્ર પટેલના ત્યાં સેબીના દરોડા, જાણો શું છે આખો મામલો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
નવી જંત્રીની જાહેરાત અટકી,  જાણો કઇ તારીખથી નવા દર સાથે લાગૂ થશે નવી જંત્રી
નવી જંત્રીની જાહેરાત અટકી, જાણો કઇ તારીખથી નવા દર સાથે લાગૂ થશે નવી જંત્રી
Gold price today: સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણી લો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gold price today: સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણી લો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Sabarkantha: IPS રવિન્દ્ર પટેલના ઘર પર રેડની ઈનસાઈડ સ્ટોરી, આ કંપનીમાં કર્યું હતું મોટું રોકાણ, ગૃહ વિભાગને આવી ગઈ હતી ગંધ
Sabarkantha: IPS રવિન્દ્ર પટેલના ઘર પર રેડની ઈનસાઈડ સ્ટોરી, આ કંપનીમાં કર્યું હતું મોટું રોકાણ, ગૃહ વિભાગને આવી ગઈ હતી ગંધ
Justice Yashwant Varma: હાઈકોર્ટના જજના ઘરમાં આગ લાગી અને મળી આવ્યો રુપિયાનો ઢગલો, ફાયર ફાઈટર પણ ચોંક્યા
Justice Yashwant Varma: હાઈકોર્ટના જજના ઘરમાં આગ લાગી અને મળી આવ્યો રુપિયાનો ઢગલો, ફાયર ફાઈટર પણ ચોંક્યા
ડોનાલ્ડ ટ્રમ્પને લાગશે મોટો ઝટકો, NATO દેશોએ સાથે મળીને એવો નિર્ણય લીધો કે અમેરિકાને આવશે પછતાવાનો વારો!
ડોનાલ્ડ ટ્રમ્પને લાગશે મોટો ઝટકો, NATO દેશોએ સાથે મળીને એવો નિર્ણય લીધો કે અમેરિકાને આવશે પછતાવાનો વારો!
અફઘાનિસ્તાનમાં રાત્રે 1 વાગ્યે આવ્યો જારદાર ભૂકંપ, 4.9 તીવ્રતાના કારણે લોકોમાં ગભરાટ સાથે મચી ગઇ નાસભાગ
અફઘાનિસ્તાનમાં રાત્રે 1 વાગ્યે આવ્યો જારદાર ભૂકંપ, 4.9 તીવ્રતાના કારણે લોકોમાં ગભરાટ સાથે મચી ગઇ નાસભાગ
20 મિનિટમાં ચાર્જ થશે 500 કિમીની રેન્જ ધરાવતી આ EV, બોલિવૂડ ડિરેક્ટરે ખરીદી કાર
20 મિનિટમાં ચાર્જ થશે 500 કિમીની રેન્જ ધરાવતી આ EV, બોલિવૂડ ડિરેક્ટરે ખરીદી કાર
Embed widget