વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ આ તારીખે મળશે I.N.D.I.A. ગઠબંધનની બેઠક

I.N.D.I.A.: આજે સાંજ સુધીમાં ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી જશે. ત્યાર બાદ 6 ડિસેમ્બરે દિલ્હીમાં ઈન્ડિયા ગઠબંધનની બેઠક યોજાશે.

I.N.D.I.A.: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસે 6 ડિસેમ્બરે ઈન્ડિયા એલાયન્સની બેઠક બોલાવી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિલ્હીમાં ઈન્ડિયા એલાયન્સ પાર્ટીઓની બેઠક

Related Articles