MP Election Result 2023: શિવરાજ કેબિનેટના 12 મંત્રીઓની હાર, ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા દતિયા બેઠક પરથી હાર્યા

ફોટોઃ ટ્વિટર
MP Election Result 2023: શિવરાજ સરકારના 33 મંત્રીઓમાંથી 12 ચૂંટણી હારી ગયા હતા.
MP Election Result 2023: મધ્યપ્રદેશના ગૃહમંત્રી અને ભાજપના ઉમેદવાર નરોત્તમ મિશ્રાને દતિયા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. એક્ઝિટ પોલ પર નરોત્તમ મિશ્રાએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી