શોધખોળ કરો

પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો લાભ લેવા માટે કરવુ પડશે જરૂરી કામ, જાણો કઇ તારીખ છે છેલ્લી ને શું છે પ્રૉસેસ.........

જો ખેડૂતનો પાક કુદરતી કારણોસર બરબાદ થઇ જાય છે, તો આમાં સૌથી પહેલા 72 કલાકની અંદર વીમા કંપનીને આના વિશે જાણ કરવાની હોય છે. 

Pradhan Mantri Fasal Bima Yojana: ખેડૂત ખરીફ પાકની રોપાણી કરી ચૂક્યા છે, તો સાથે જ દેશમાં ચોમાસાનુ પણ આગમન થઇ ચૂક્યુ છે. આવામાં વરસાદ કે પછી અનાવૃષ્ટીથી પાકને નુકસાન થવાની ભરપાઇ કરવા માટે જે ખેડૂત પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ લેવા માંગે છે, તેના માટે રજિસ્ટ્રેશન કરાવવા માટે 31 જુલાઇ, 2022 અંતિમ તારીખ છે. પીએમ ફસલ વીમા યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ 31 જુલાઇ, 2022 સુધી પૉર્ટલ પર જઇને રજિસ્ટ્રેશન કરાવવુ પડશે. 

ખેડૂત પોતાના પાકનો વીમો કરાવી શકે છે, જેમાં કુદરતી આફતથી ખેડૂતોને થનારા નુકસાન પર તેને વળતર આપવામાં આવી શકે. પાકમાં વીજળી પડવા કે પછી કોઇ કુદરતી કારણોસર પાક બરબાદ થઇ જાય છે, તો પીએમ ફસલ વીમા યોજના અંતર્ગત ખેડૂતોને વીમાનો લાભ મળશે. જે ખેડૂત વીમો નથી કરાવતો તેમને વળતર નહીં મળે.

કયા ડૉક્યૂમેન્ટની પડશે જરૂર - 
ખેડૂત બેન્ક, કો-ઓપરેટિવ સોસાયટી કે પછી સીએસસી (કૉમન સર્વિસ સેન્ટર)માં www.pmfby.gov.in પર પાકનો વીમો કરાવી શકે છે. ખેડૂતોને પાકનો વીમો કરાવવા માટે આધાર કાર્ડ, બેન્ક ખાતા નંબર, જમીન તથા પાકની રોપણી સંબંધિત દસ્તાવેજોની જરૂર પડશે. જો કોઇ ખેડૂતને બેન્કમાં કેસીસી (કિસાન ક્રિડેટ કાર્ડ) ખાતુ છે, તો તેને પણ વીમો કરાવવા માટે બેન્કને બતાવવુ પડશે, સાથે જ બતાવવુ પડશે કે તેમના ખેતરમાં આ વખતે કયા પાકની રોપણી કરવામાં આવી છે. 

કયા પાક માટે કેટલો વીમો - 
પીએમ ફસલ વીમા યોજનામાં અનાજ, કપાસ, બાજરી તથા મકાઇને સામેલ કરવામાં આવ્યા છે, જેનો વીમો કરાવી શકાય છે. ખેડૂત ખરીફ-2022 પાકનો વીમો 31 જુલાઇ સુધી કરાવી શકે છે. પાક ખરાબ થવા કે તેને નુકસાન પહોંચવા પર કવર મળે છે. જો ખેડૂતનો પાક કુદરતી કારણોસર બરબાદ થઇ જાય છે, તો આમાં સૌથી પહેલા 72 કલાકની અંદર વીમા કંપનીને આના વિશે જાણ કરવાની હોય છે. પીએમ ફસલ વીમા યોજના અંતર્ગત કપાસના પાક માટે 36,282, અનાજના પાક માટે 37,484, બાજરાની પાક માટે 17,639 રૂપિયા, મકાઇના પાક માટે 18,742 રૂપિયા, મગના પાક માટે 16,497 રૂપિયા પ્રતિ એકડ વીમાની રકમ મળશે. 

આ પણ વાંચો.......... 

Lalit Modiની ગર્લફ્રેન્ડ સુષ્મિતા સેન પર વાયરલ થયા આવા જબરદસ્ત Funny Memes, તમે પણ નહીં રોકી શકો હંસવુ....

'મારી પત્ની બની જા, દર મહિને 25 લાખ રૂપિયા આપીશ' બિઝનેસમેને હૉટ એક્ટ્રેસને આપી વિચિત્ર ઓફર, જાણો પછી એક્ટ્રેસે શું કર્યુ..........

ગુજરાતના 15 જિલ્લા સહિત 4 રાજ્યોના 38જિલ્લાનું અલગ ભીલ રાજ્ય બનાવવાનો મુદ્દો ટ્વીટર પર ટ્રેન્ડ, જાણો વિગત

Corona ના વધતા કેસોએ ફરી ચિંતા વધારી, જાણો ક્યાં ફેસ માસ્ક લગાવવું ફરજિયાત થયું

સંસદ ભવન પરિસરમાં હવે ધરણા, ભૂખ હડતાળ કરવા પર પ્રતિબંધ, કોગ્રેસે કહ્યુ- D(h)arna Mana Hai!

Gujarat Rain: રાજ્યમાં 207 જળાશયોમાં 50.91% પાણીનો સંગ્રહ, 36 ડેમ હાઈ એલર્ટ પર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
Embed widget