શોધખોળ કરો

Punjab Elections 2022: પંજાબમાં કોની બનશે સરકાર? કોણ છે મુખ્યમંત્રીના પદ માટે લોકોની પસંદ?

પંજાબમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તમારી પસંદગીની ચેનલ એબીપી ન્યૂઝ સી વોટર સાથે મળીને દર સપ્તાહમાં ચૂંટણી રાજ્યોમાં સર્વે કરી રહ્યું છે.

Punjab Elections 2022: પંજાબમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તમારી પસંદગીની ચેનલ એબીપી ન્યૂઝ સી વોટર સાથે મળીને દર સપ્તાહમાં ચૂંટણી રાજ્યોમાં સર્વે કરી રહ્યું છે. પંજાબમાં આગામી વર્ષે કોગ્રેસ, ભાજપ અને આપમાં કોની સરકાર બનશે? અને કોણ છે મુખ્યમંત્રીના પદ માટે લોકોની પસંદ?

સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું કે પંજાબમાં ચૂંટણીમાં કોણ જીતશે? જેના જવાબમાં 27 ટકા લોકોએ કોગ્રેસના પક્ષમાં મત આપ્યો હતો જ્યારે 29 ટકા લોકોએ આપ પાર્ટીના પક્ષમાં મત આપ્યો હતો. જ્યારે 10 ટકા લોકો ઇચ્છે છે કે અકાલી દળની સરકાર બને. જ્યારે ફક્ત એક ટકા લોકો માને છે કે પંજાબમાં ભાજપ ચૂંટણી જીતશે. જ્યારે 25 ટકા લોકોએ કાંઇ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

નોંધનીય છે કે સર્વેમાં એક ટકા લોકો માને છે કે રાજ્યમાં  અન્ય ચૂંટણી જીતશે તો સાત ટકા લોકો માને છે કે રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભા બનશે.

ABP Cvoter Survey અનુસાર મુખ્યમંત્રીના ચહેરાને લઇને લોકોને જ્યારે સવાલ કરવામાં આવ્યો તો 32 ટકા લોકોએ મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીને પસંદ કર્યા  હતા. જ્યારે 24 ટકા લોકોએ અરવિંદ કેજરીવાલ, બે ટકા લોકોએ કેપ્ટન અમરિંદર સિંહ, 17 ટકા લોકોએ સુખબીરસિંહ બાદલ, 13 ટકા લોકોએ ભગવંત માન અને પાંચ ટકા લોકોએ નવજોત સિંહ સિદ્ધુ અને સાત ટકા લોકોએ અન્ય પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પંજાબ પર આ સર્વે સાત ડિસેમ્બરથી 13 ડિસેમ્બર વચ્ચે કરાયો હતો. જેમાં 5687 લોકોને મત લેવાયો હતો.

ગુજરાતના આ શહેરમાં થઈ ઓમિક્રોનની એન્ટ્રી,  નવા 2 કેસ નોંધાયા, જાણો વિગતો

Omicron Lockdown: ઓમિક્રોનની ચેઇન તોડવા આ દેશમાં લગાવાશે લોકડાઉન ? જાણો વિગત

Year Ender: આ છે આ વર્ષની T20ની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન, વિરાટ-રોહિતને નથી મળ્યું સ્થાન

Gujarat Corona : ગુજરાતની સ્કૂલોમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ, અમદાવાદના 4 વિદ્યાર્થી પોઝિટીવ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahakumbh: મહાકુંભમાં વધુ એક દુર્ઘટના, હિલિયમ ગેસથી ભરેલું એર બલૂન ફાટ્યું, 6 દાઝ્યાં, એકની હાલત ગંભીર

કડીના ભાજપના ધારાસભ્ય કરશન પટેલનું નિધન, સાદગીપૂર્ણ જીવન માટે બન્યાં પ્રેરણાસ્ત્રોત, બસમાં કરતા મુસાફરી

અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મોડી રાત્રે પોલીસ પર પથ્થરમારો, ડીજે બંધ કરાવવા ગઇ હતી પોલીસ

Indians: ડોનાલ્ડ ટ્રમ્પની ભારત વિરુદ્ધ મોટી કાર્યવાહી, 'ગેરકાયદેસર પ્રવાસીઓ'થી ભરેલી પ્રથમ ફ્લાઇટ ભારત રવાના

ABP Premium

વિડિઓઝ

MLA Karsan Solanki Died:ભાજપના MLA કરસન સોલંકી હાર્યા બ્લડ કેન્સર સામેનો જંગ| Abp AsmitaMLA Karsan Solanki Died: MLA કરસનદાસ ધારાસભ્ય બન્યા બાદ પણ ફરતા હતા STમાં, જુઓ સાદગીની ઝલકHun To Bolish : હું તો બોલીશ : દલાલીનું લાયસન્સ કોની પાસે?Hun To Bolish : હું તો બોલીશ : આ અડ્ડા કોનું પાપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahakumbh: મહાકુંભમાં વધુ એક દુર્ઘટના, હિલિયમ ગેસથી ભરેલું એર બલૂન ફાટ્યું, 6 દાઝ્યાં, એકની હાલત ગંભીર
Mahakumbh: મહાકુંભમાં વધુ એક દુર્ઘટના, હિલિયમ ગેસથી ભરેલું એર બલૂન ફાટ્યું, 6 દાઝ્યાં, એકની હાલત ગંભીર
કડીના ભાજપના ધારાસભ્ય કરશન પટેલનું નિધન, સાદગીપૂર્ણ જીવન માટે બન્યાં પ્રેરણાસ્ત્રોત, બસમાં કરતા મુસાફરી
કડીના ભાજપના ધારાસભ્ય કરશન પટેલનું નિધન, સાદગીપૂર્ણ જીવન માટે બન્યાં પ્રેરણાસ્ત્રોત, બસમાં કરતા મુસાફરી
અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મોડી રાત્રે પોલીસ પર પથ્થરમારો, ડીજે બંધ કરાવવા ગઇ હતી પોલીસ
અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મોડી રાત્રે પોલીસ પર પથ્થરમારો, ડીજે બંધ કરાવવા ગઇ હતી પોલીસ
Indians: ડોનાલ્ડ ટ્રમ્પની ભારત વિરુદ્ધ મોટી કાર્યવાહી, 'ગેરકાયદેસર પ્રવાસીઓ'થી ભરેલી પ્રથમ ફ્લાઇટ ભારત રવાના
Indians: ડોનાલ્ડ ટ્રમ્પની ભારત વિરુદ્ધ મોટી કાર્યવાહી, 'ગેરકાયદેસર પ્રવાસીઓ'થી ભરેલી પ્રથમ ફ્લાઇટ ભારત રવાના
'ઘરેલુ હિંસામાં સગાસંબંધીઓને સંડોવવા કાયદાનો દુરુપયોગ', નણંદ વિરુદ્ધ કેસ પર અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી

Delhi Election 2025: દિલ્હી ચૂંટણીમાં ડિજિટલ પ્રચાર પર BJPએ ખર્ચ કર્યા 21 કરોડ, AAP અને કોંગ્રેસે કેટલા ખર્ચ્યા?
Delhi Election 2025: દિલ્હી ચૂંટણીમાં ડિજિટલ પ્રચાર પર BJPએ ખર્ચ કર્યો 21 કરોડ, AAP અને કોંગ્રેસે કેટલા ખર્ચ્યા?
World Cancer Day: કેન્સરથી બચવા માટેના આ પાંચ છે સૌથી કારગર ઉપાયો, જાણો કેવી રીતે કરશો બચાવ?

Valentine's Day માટે શોધી રહ્યા છો ગિફ્ટ? ભેટમાં આપો આ Apple પ્રોડક્ટ્સ

Embed widget