શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાની યુવતીના વાયરલ વીડિયો પર સ્મૃતિ ઇરાનેએ કહ્યું, ‘આનાથી સારો તો શહનાઝનો દેશી ટોમી છે’ #Pawri શું છે મામલો જાણો
પાકિસ્તાની યુવતીના વાયરલ વીડિયોના કારણે સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો છે. આ વાયરલ વીડિયોમાં પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ રિએકશન આપ્યું છે.
પાકિસ્તાની યુવતીના વાયરલ વીડિયોના કારણે સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો છે. આ વાયરલ વીડિયોમાં પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ રિએકશન આપ્યું છે.
પાકિસ્તાની યુવતી ડાન્સર મોબીનના Pawri વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં હવે પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ રિએકશન આપ્યું છે. સ્મૃતિ ઇરાનીએ બિગ બોસ ફેમ શહનાઝ ગિલનો વાયરલ થયેલો વીડિયો શેર કર્યો હતો અને તેને વધુ સારો ગણાવ્યો હતો.
સ્મૃતિ ઇરાનીએ વીડિયો શેર કરતા લખ્યું કે,’ જ્યારે આપને #Pawri વધુ દેશી ટોમી પસંદ છે તો મને ખબર છે હું #Pawri માટે થોડી લેઇટ છું પરંતુ દેર આયે દુરસ્ત આયે. #Pawri છોડો શહનાઝની ફિલિંગનું વિચારો’ સ્મૃતિ ઇરાનીએ યશરાજ મુખાટેની પોસ્ટેન રિપોસ્ટ કરતા વીડિયો શેર કર્યાં છે.View this post on Instagram
શું છે Pawri વીડિયો? હાલ પાકિસ્તાની ડાન્સર મોબીનનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. ખાસ કરીને ડાન્સરે જે રીતે ‘પાર્ટી’ શબ્દનો ઉપયોગ કર્યો છે તે Pawriના રૂપે હાલ ખૂબ જ ચર્ચામાં છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement