શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Lady Don Anuradha Arrested: લેડી ડોન અનુરાધાની દિલ્હી પોલીસે કરી ધરપકડ, જાણો પોલીસે કેટલું ઈનામ કર્યુ હતું જાહેર

કાલા જઠેડી સાથે પકડાયેલી મહિલા ડોન અનુરાધા રાજસ્થાનના ગેંગસ્ટર આનંદપાલની ગર્લફ્રેન્ડ હતી. આનંદપાલના એન્કાઉન્ટર દરમિયાન તે ફરાર થઈ ગઈ હતી.

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે (Special Cell of Delhi Police) ઈનામી બદમાશ કાલા જઠેડીને  (Gangster Kala Jathedi) દબોચી લીધો છે. તેની સાથે એક મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે. કાલા જઠેડી સાથે પકડાયેલી મહિલા અનુરાગ ઉર્ફે અનુરાધા ઉર્ફે મેડમ મિંજ (Lady Don Anuradha) છે. અનુરાધા રાજસ્થાનની કુખ્યાત મહિલા ડોન છે, તેના પર રાજસ્થાનમાં 10 હજારનું ઈનામ જાહેર થયું છે.

લેડી ડોનના નામે નોંધાયેલા છે આવા ગુના

અનુરાધા પહેલા એન્કાઉન્ટરમાં ઠાર થયેલા આનંદપાલ સિંહની સાથી હતી. અનુરાધા સામે રાજસ્થાનમાં ખંડણી, હત્યા, અપહરણ જેવા (Cases like murder, abduction, etc) ગંભીર ગુના નોંધાયેલા છે. રાજસ્થાન પોલીસ ઘણા વર્ષોથી તેને શોધતી હતી. તેના પર રાજસ્થાન પોલીસે ઈનામ જાહેર કર્યુ હતું. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે અનુરાધાને પણ કતાલા જઠેડી સાથે દબોચી લીધી હતી.

ગેંગસ્ટર સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેતી હતી

કાલા જઠેડી સાથે પકડાયેલી મહિલા ડોન અનુરાધા રાજસ્થાનના ગેંગસ્ટર આનંદપાલની ગર્લફ્રેન્ડ હતી. આનંદપાલના એન્કાઉન્ટર દરમિયાન તે ફરાર થઈ ગઈ હતી. આ દરમિયાન તેની મુલાકાત લોરેંસ વિશ્નોઈ સાથે થઈ હતચી. તેની મદદથી અનુરાધા કાલા જઠેડીને મળી. જાણકારી મુજબ કાલા જઠેડી અને અનુરાધા નવ મહિનાથી લિવ ઈન રિલેશનશિપમાં રહેતા હતા.

અનુરાધાના ઈશારા પર કાલા જઠેડી રાજસ્થાનમાં ખંડણી, હત્યા જેવી ઘટનાને અંજામ આપતો હતો. કાલ જઠેડી 2020માં ફરીદાબાદ પોલીસના જાપ્તામાંથી ફરાર થયા બાદ એક વખત નેપાળ ગયો હતો. ફરાર થયા બાદ તે વિદેશ નહીં પણ હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, મહારાષ્ટ્ર, મુંબઈ , રાજસ્થાન, એમપીમાં છુપાયો હતો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ

Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ

IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ

સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mahisagar Accident | મહિસાગરમાં બાઈક વીજપોલ સાથે ટકરાતા યુવકનું મોત, જુઓ અહેવાલPatidar News : સરદારધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચારSurendranagar Accident : ચોટીલા પાસે બોલેરો-ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, કોળી પરિવારની 4 મહિલાના મોતPatan Human Trafficking Case : 10થી વધુ બાળ તસ્કરી થયાનો કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત

IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?

બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત

PAN 2.0 ને કેબિનેટની મંજૂરી, બેકાર થઇ જશે તમારુ પાનકાર્ડ? જાણો તમામ સવાલના જવાબ

Embed widget