શોધખોળ કરો

દેશના આ રાજ્યએ 30 નવેમ્બર સુધી લંબાવ્યું લોકડાઉન, સ્કૂલ-કોલેજ, મલ્ટીપ્લેક્સને શરતો સાથે ખોલવાની આપી મંજૂરી, જાણો વિગત

સ્કૂલોમાં 9 થી 12 ધોરણના વર્ગો ચાલશે. મુખ્યમંત્રીએ કહ્યું, મલ્ટીપ્લેક્સ, એન્ટરટેનમેન્ટ પાર્ક, ઝૂ 50 ટકા ક્ષમતા સાથે 10 નવેમ્બરથી ખોલી શકાશે. કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈપણ પ્રકારની છૂટ આપવામાં નહીં આવે.

ચેન્નઈઃ તમિલનાડુ સરકારે લોકડાઉન 30 નવેમ્બર સુધી લંબાવ્યું છે. જોકે પ્રતિબંધોમાં ઢીલ અને એસઓપીનું પાલન કરીને સ્કૂલ, કોલેજ, સિનેમાઘર વગેરેને ફરીથી ખોલવા માટે આજે મંજૂરી આપી છે. મુખ્યમંત્રી પલાનીસ્વામીએ એક નિવેદનમાં જણાવ્યું કે, સ્કૂલ, તમામ કોલેજ, રિસર્ચ તથા અન્ય શૈક્ષણિક સંસ્થા અને હોસ્ટેલો 16 નવેમ્બરથી ખોલી શકાશે. તેમણે જણાવ્યુ, સ્કૂલોમાં 9 થી 12 ધોરણના વર્ગો ચાલશે. મુખ્યમંત્રીએ કહ્યું, મલ્ટીપ્લેક્સ, એન્ટરટેનમેન્ટ પાર્ક, ઝૂ 50 ટકા ક્ષમતા સાથે 10 નવેમ્બરથી ખોલી શકાશે. કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈપણ પ્રકારની છૂટ આપવામાં નહીં આવે. તમિલનાડુમાં છેલ્લા 24 કલાકમાં 2,511 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે, આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 7,24,522 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 22,164 એક્ટિવ કેસ છે અને 6,91,236 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી કુલ 11,122 લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 48,268 કેસ અને 551 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા 81,37,119 પર પહોંચી છે અને કુલ મૃત્યુઆંક 1,21,641 થયો છે. દેશમાં હાલ 5,82,649 એક્ટિવ કેસ છે અને 74,32,829 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. જલ્દી આવશે કોરોનાની રસી! કેન્દ્ર સરકારે રાજ્યોને રસીકરણ માટે કેવી સિસ્ટમ બનાવવા કર્યું સૂચન, જાણો વિગત Gujarat Corona Cases Update:  રાજ્યમાં આજે કોરોનાના નવા 935 કેસ નોંધાયા, 1014 દર્દીએ આપી મ્હાત, 5 લોકોના મોત અમદાવાદઃ સાસુની હત્યારી MBA નિકીતાને સસરા સાથે હતા શારીરિક સંબંધ ? સસરા સાથેના સંબંધથી થયેલી પ્રેગનન્ટ ? કોણે કરેલો આ આક્ષેપ ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
Embed widget