શોધખોળ કરો
Advertisement
રાજકોટ: પોલીસ વાન પર બેસી ટિકટોક બનાવવાનો મામલો, બે પોલીસકર્મી સસ્પેન્ડ, જાણો વિગત
રાજકોટ શહેર પોલીસની PCR વેનના બોનેટ પર બેસી પૂર્વ ટ્રાફિક વોર્ડન વીડિયો વાયરલ થવા મામલે રાજકોટ શહેર પોલીસે બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે.
રાજકોટ: રાજકોટ શહેર પોલીસની PCR વેનના બોનેટ પર બેસી પૂર્વ ટ્રાફિક વોર્ડન વીડિયો વાયરલ થવા મામલે રાજકોટ શહેર પોલીસે બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. પોલીસ વેન પર બેસી ટિકટોક વીડિયો બનાવ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તપાસના આદેશ આપ્યા હતા.
રાજકોટ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ નિલેશ કુંગશિયા અને PCR વાનના ઇન્ચાર્જ અમિત કોરાટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બંને પોલીસકર્મીને ફરજ દરમિયાન લાપરવાહી રાખવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ટિકટોક બનાવનાર પૂર્વ ટ્રાફિક વોર્ડન શુભમ ઉકેડીયા હોવાનું સામે આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement