શોધખોળ કરો

Afghanistan Blast: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં વિસ્ફોટ, 19 લોકોના મોત

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શુક્રવારે સવારે ભયાનક વિસ્ફોટ થયો છે.

Blast in Afghanistan:  અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શુક્રવારે સવારે ભયાનક વિસ્ફોટ થયો છે. મળતી માહિતી મુજબ, આ વિસ્ફોટ કાબુલની એક શૈક્ષણિક સંસ્થામાં થયો હતો. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. હજુ પણ મોતનો આંકડો વધી શકે છે. કોઇ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નહોતી.

કાબુલ પોલીસના પ્રવક્તા ખાલિદ ઝાદરાને જણાવ્યું હતું કે એક સંસ્થાની અંદર વિસ્ફોટ થયો હતો. સુરક્ષા અધિકારીઓ તપાસ માટે વિસ્તારમાં પહોંચી ગયા છે.

કાબુલમાં ફરીથી બ્લાસ્ટ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાલિબાનના એક અધિકારીએ પુષ્ટી કરી હતી કે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શુક્રવારે સવારે વિસ્ફોટ થયો હતો. સ્થાનિક મીડિયા અનુસાર, વિસ્ફોટ દશતી બરચી વિસ્તારમાં એક શિક્ષણ કેન્દ્રની અંદર થયો હતો. તાલિબાન વતી ગૃહ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ નફી તાકોરે જણાવ્યું હતું કે વિસ્ફોટ વહેલી સવારે થયો હતો.મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હુમલામાં 19 લોકોના મોત થયા છે.

હુમલાની જવાબદારી કોણે લીધી?

કાબુલમાં શિક્ષણ સંસ્થાની અંદર થયેલા વિસ્ફોટની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી. એક વર્ષ પહેલા અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા સંભાળી ત્યારથી આ પ્રકારની હિંસાની ઘણી ઘટનાઓ બની છે. ઇસ્લામિક સ્ટેટ જૂથને તાલિબાનનો મોટો પ્રતિસ્પર્ધી માનવામાં આવે છે. ભૂતકાળમાં મસ્જિદો અને ખાસ કરીને અફઘાનિસ્તાનના શિયા સમુદાયના સભ્યોને હુમલામાં નિશાન બનાવવામાં આવ્યા છે.

23 સપ્ટેમ્બરે મસ્જિદમાં બ્લાસ્ટ થયો હતો

આ મહિને પણ 23 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ કાબુલમાં એક મસ્જિદ પાસે થયો હતો, જેમાં ઘણા લોકોના મોત થયા હતા. આ બ્લાસ્ટમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ પહેલા સપ્ટેમ્બરમાં હેરાત શહેરની નજીક એક મસ્જિદમાં વિસ્ફોટ થયો હતો.

Ahmedabad : કેજરીવાલે જે રીક્ષા ચાલકના ઘરે ભોજન લીધું તે યુવાન સમર્થકો સાથે પહોંચ્યો PM મોદીની સભામાં

RBI Repo Rate Hike: જાણો તમારા લોનના હપ્તા કેટલા વધશે, RBIએ સતત ચોથી વખત વ્યાજ દરમાં વધારો કર્યો

RBI Repo Rate Hike: આમ આદમીને RBI નો મોટો ઝટકો, રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટો વધારો કર્યો , લોન મોંઘી થવાનું નક્કી!

ટોપ સ્ટોરી

સાઉદી અરેબિયામાં હુથી હુમલો: ભારતીયો માટે એલર્ટ જારી, હેલ્પલાઇન નંબર જાહેર
સાઉદી અરેબિયામાં હુથી હુમલો: ભારતીયો માટે એલર્ટ જારી, હેલ્પલાઇન નંબર જાહેર
‘કપડાં ફાડ્યા, લોહી વહેવા લાગ્યું..’ પોર્ન સ્ટાર બાદ વધુ એક સેલિબ્રિટીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર લગાવ્યો બળાત્કારનો આરોપ
‘કપડાં ફાડ્યા, લોહી વહેવા લાગ્યું..’ પોર્ન સ્ટાર બાદ વધુ એક સેલિબ્રિટીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર લગાવ્યો બળાત્કારનો આરોપ
લુલા દા સિલ્વા ફરી બન્યા બ્રાઝિલના રાષ્ટ્રપતિ, ચોથી વાર સંભાળશે સત્તા
લુલા દા સિલ્વા ફરી બન્યા બ્રાઝિલના રાષ્ટ્રપતિ, ચોથી વાર સંભાળશે સત્તા
સાઉદીમાં રહેતા ભારતીયો સાવધાન! નાની ભૂલ જેલ ભેગા કરશે, દૂતાવાસની એડવાઇઝરી
સાઉદીમાં રહેતા ભારતીયો સાવધાન! નાની ભૂલ જેલ ભેગા કરશે, દૂતાવાસની એડવાઇઝરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ
Hun To Bolish : હું તો બોલીશ : સોસાયટીઓમાં ઝઘડા કેમ ?
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવાઝોડું અર્નબ વધુ વિકરાળ બન્યું: દરિયો તોફાની, બોટ સેવા બંધ; 3 રાજ્યોમાં હાઇ એલર્ટ
વાવાઝોડું અર્નબ વધુ વિકરાળ બન્યું: દરિયો તોફાની, બોટ સેવા બંધ; 3 રાજ્યોમાં હાઇ એલર્ટ
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
‘કપડાં ફાડ્યા, લોહી વહેવા લાગ્યું..’ પોર્ન સ્ટાર બાદ વધુ એક સેલિબ્રિટીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર લગાવ્યો બળાત્કારનો આરોપ
‘કપડાં ફાડ્યા, લોહી વહેવા લાગ્યું..’ પોર્ન સ્ટાર બાદ વધુ એક સેલિબ્રિટીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર લગાવ્યો બળાત્કારનો આરોપ
T20I Fastest Fifty: T20I માં સૌથી ઝડપી 50, યુવરાજ બાદ અભિષેક શર્મા કયા ક્રમે? જુઓ Top 5
T20I Fastest Fifty: T20I માં સૌથી ઝડપી 50, યુવરાજ બાદ અભિષેક શર્મા કયા ક્રમે? જુઓ Top 5
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Embed widget