શોધખોળ કરો

મેલાનિયા પોતાના ‘સીક્રેટ અફેર’ના કારણે ડોનાલ્ડ ટ્રમ્પથી ડિવોર્સ લેવા માગે છે ?

મેલાનિયા ટ્રમ્પ ડિવોર્સ લેવા માગે છે એ માટે ચોક્કસ કારણ બહાર આવ્યું નતી પણ જાત જાતની અફવાઓ ચાલી રહી છે.

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જો બાઇડેન સામે કારમી હાર થઈ પછી એવી વાતો વહેતી થઈ છે કે, ડોનાલ્ડ ટ્રમ્પની પત્નિ મેલાનિયા ટ્રમ્પને ડિવોર્સ આપવાનો નિર્ણય લઈ ચૂકી છે. ટ્રમ્પની પત્ની મેલાનિયાની ભૂતપૂર્વ સાથીના હવાલાથી મીડિયાએ દાવો કર્યો છે કે મેલાનિયા ચૂંટણીમાં હાર બાદ ટ્રમ્પનો સાથ છોડી શકે છે. ડેઈલી મેલના રિપોર્ટ પ્રમાણે મેલાનિયા ટ્રમ્પની પૂર્વ સહયોગી સ્ટેફની વોલ્કૉફે દાવો કર્યો છે કે, મેલાનિયા ડિવોર્સ અંગેના કરારને મુદ્દે ટ્રમ્પ સાથે વાટાઘાટો કરી રહ્યાં છે. મેલાનિયાએ પોતાના દીકરા બેરનની કસ્ટડીની સાથે ટ્રમ્પની સંપત્તિમાં બરાબરના હિસ્સાની માંગણી કરી હોવાનો દાવો પણ વોલ્કૉફે કર્યો છે. તેના આક્ષેપ પ્રમાણે તો, અમેરિકાના રાષ્ટ્રપતિ નિવાસ વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ અને મેલાનિયાના અલગ-અલગ બેડરૂમ છે. તેમણે ટ્રમ્પ અને મેલાનિયાના લગ્નને સગવાડિયાં ગણાવી દીધા. મેલાનિયા ટ્રમ્પ ડિવોર્સ લેવા માગે છે એ માટે ચોક્કસ કારણ બહાર આવ્યું નતી પણ જાત જાતની અફવાઓ ચાલી રહી છે. ટ્રમ્પનું મેલાનિયા સાથેનું વર્તન ખરાબ હતું અને તે સતત મેલાનિયાને અપમાનિત કરતા હતા એ કારણ અપાય છે તો મેલાનિયાના કોઈની સાથેના સીક્રેટ અફેરની પણ વાતો છે. ટ્રમ્પની લફારાંબાજીથી મેલાનિયા કંટાળી હોવાનો પણ દાવો થઈ રહ્યો છે પણ સાચું કારણ કોઈને ખબર નથી. ડોનાલ્ડ ટ્રમ્પના ભૂતપૂર્વ રાજકીય સાથી ઓમારોસા મેનિગોલ્ટ ન્યૂમેન એ દાવો કર્યો કે ટ્રમ્પ અને મેલાનિયાના 15 વર્ષ જૂનું લગ્નજીવન હવે ખત્મ થઇ ગયું છે. તેમણે કહ્યું કે મેલાનિયા દિવસો ગણી રહ્યાં અને ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાંથી નિકળશે એ સાથે મેલાનિયા તેમને છૂટાછેડા આપી દેશે. તેમણે કહ્યું કે મેલાનિયા ટ્રમ્પ સામે બદલો લેવા માટે હવે કોઇ રસ્તો શોધી રહ્યા છે. ટ્રમ્પે જ્યારે પોતાની બીજી પત્ની માર્લા મેપલ્સની સાથે લગ્નને તોડયા હતા ત્યારે કરાર અનુસાર માર્લાએ કોઇપણ મીડિયાને ઇન્ટરવ્યુ આપવા કે કોઇપણ પુસ્તકને પબ્લિશ ના કરવા અંગે કરાર કર્યો હતો. મેલાનિયા સાથે પણ ટ્રમ્પ આવો કરાર કરે તેવી શક્યતા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs NZ Final Live Score:  રોહિત ફરી એકવાર ટોસ હાર્યો, ભારત ન્યુઝીલેન્ડ સામે પ્રથમ બોલિંગ કરશે

Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી

Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'

IIFA Digital Awards 2025: 'અમર સિંહ ચમકીલા' બની શ્રેષ્ઠ ફિલ્મ, વિક્રાંત મેસી અને કૃતિ સેનનને મળ્યો એવોર્ડ, જુઓ લીસ્ટ

ABP Premium

વિડિઓઝ

Banaskantha Accident : ડીસા હાઈવે પર બાઇકમાં અચાનક લાગી આગ, ચાલકનું મોતGyan Prakash Swami Statement : બાપાને નીચા દેખાડવાનો પ્રયાસ, જલારામબાપા મુદ્દે મોરારિ બાપનું નિવેદનAhmedabad Liquor Party : પોલીસને ખુલ્લી ચેલેન્જ , અમદાવાદમાં જાહેરમાં દારૂની પાર્ટીUSA Hindu Temple News: કેલિફોર્નિયામાં હિંદુ મંદિરોમાં કરાઈ તોડફોડ, દિવાલો પર લખાયા આપત્તિજનક શબ્દો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ Final Live Score:  રોહિત ફરી એકવાર ટોસ હાર્યો, ભારત ન્યુઝીલેન્ડ સામે પ્રથમ બોલિંગ કરશે
IND vs NZ Final Live Score: રોહિત ફરી એકવાર ટોસ હાર્યો, ભારત ન્યુઝીલેન્ડ સામે પ્રથમ બોલિંગ કરશે
Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી
Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી
Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
IIFA Digital Awards 2025: 'અમર સિંહ ચમકીલા' બની શ્રેષ્ઠ ફિલ્મ, વિક્રાંત મેસી અને કૃતિ સેનનને મળ્યો એવોર્ડ, જુઓ લીસ્ટ
IIFA Digital Awards 2025: 'અમર સિંહ ચમકીલા' બની શ્રેષ્ઠ ફિલ્મ, વિક્રાંત મેસી અને કૃતિ સેનનને મળ્યો એવોર્ડ, જુઓ લીસ્ટ
પાટીદાર અનામત આંદોલન સમયના વધુ 167 કેસ પરત ખેંચાયા, ગુજરાત સરકારે કરી  સત્તાવાર જાહેરાત

Holi-2025: શું તમે જાણો છો હર્બલ રંગોથી જ કેમ રમવી જોઈએ હોળી,કૃત્રિમ રંગોના નુકસાન જાણશો તો ચોંકી જશો

GBS:મહારાષ્ટ્રમાં વધ્યાં જીવલેણ આ સિડ્રોમના કેસ, આ લક્ષણો અનુભવાય તો થઇ જજો સાવધાન

Stock Market Update:શેર બજારના કડાકા પર લાગશે બ્રેક? જાણો આગામી કેવું રહેશે સપ્તાહ

Embed widget