શોધખોળ કરો
Advertisement
બાલાકોટ એર સ્ટ્રાઇક પર ચિડાયું પાકિસ્તાન, UN સમક્ષ PM મોદી પાસેથી પુરસ્કાર પરત લેવાની કરી માંગ
નવી દિલ્હી: ભારતીય વાયુ સેના દ્વારા બાલાકોટમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઇક વિરુદ્ધ પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ પ્રમુખને પત્ર લખીને ફરિયાદ કરી છે. સાથે પાકિસ્તાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી ‘ચેમ્પિયન ઓફ ધ અર્થ’ પુરસ્કાર પરત લેવાની માંગ કરી છે. પાકિસ્તાને પત્રમાં જણાવ્યું છે કે ભારતે 26 ફેબ્રુઆરીએ બાલાકોટમાં કરેલી જંગલને ઘણું નુકસાન થયું છેં. ઘણા વૃક્ષો ધરાશાઇ થઈ ગયા છે. એવામાં ભારત સામે કાર્યવાહી કરવામાં આવે.
10 લાખ હેન્ડ ગ્રેનેડ ખરીદી શકે છે ભારત, વધશે સૈન્યની તાકાત
ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2018માં સંયુક્ત રાષ્ટ્રએ વડાપ્રધાન મોદીને ‘ચેમ્પિયન ઓફ ધઅર્થ’ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. સંયુક્ત રાષ્ટ્રમાં પર્યાવરણ ક્ષેત્રે કામ કરવા તેમજ ઐતિહાસિક પગલા ઉઠાવવા બદલ તેઓને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ખિતાબથી પીએમ મોદી સહિત ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement