શોધખોળ કરો
ખેતરમાંથી વાંદરાઓને ભગાડવા ખેડૂતે અપનાવ્યો અનોખો જુગાડ, જુઓ તસવીરો
ખેતરમાં તૈયાર પાકને લઈ હંમેશા પશુ-પક્ષીઓની હેરાનગતિ રહેતી હોય છે. જેને લઈ ઘણા લોકો ચાડિયા કે અન્ય વિકલ્પો અજમાવતા હોય છે.
ખેતરમાં રીંછનો પોષાક પહેરીનો રખેવાળી કરતો ખેડૂત
1/5

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીના જહાંનગર ગામના ખેડૂતો વાંદરાઓને તેમના શેરડીના પાકને નુકસાન ન પહોંચાડવા માટે રીંછના પોશાકનો ઉપયોગ કરે છે.
2/5

આ વિસ્તારમાં 40-45 વાંદરાઓ ફરે છે અને પાકને નુકસાન કરી રહ્યા છે. અમે સત્તાધીશોને રજુઆત કરી હતી પરંતુ કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું.
Published at : 26 Jun 2023 12:20 PM (IST)
આગળ જુઓ





















