શોધખોળ કરો

Cars Under 5 Lakh: પાંચ લાખ રૂપિયાના બજેટમાં આવે છે આ શાનદાર કારો, કઇ ખરીદશો તમે ?

Budget Cars: જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારું બજેટ 5 લાખ રૂપિયા છે તો આજે અમે તમને આ કિંમતમાં આવતી 4 સૌથી લોકપ્રિય કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

પ્રતિકાત્મક તસવીર

1/5

2/5
Alto K10ની કિંમત 3.99 (એક્સ-શોરૂમ) લાખ રૂપિયાથી શરૂ થાય છે અને ટોપ મોડલ માટે 5.90 લાખ રૂપિયા સુધી જાય છે. જ્યારે K10 CNGની કિંમત 5.73 રૂપિયા એક્સ-શોરૂમથી શરૂ થાય છે અને 5.96 લાખ રૂપિયા સુધી જાય છે. તે 7 કલર વિકલ્પો સાથે 8 વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.

3/5
Renault Kwid ની કિંમત 4.69 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે અને ટોપ મોડલ માટે 6.44 લાખ રૂપિયા સુધી જાય છે. જ્યારે Kwidનું ઓટોમેટિક વેરિઅન્ટ 3 વિકલ્પો સાથે 6.12 લાખ રૂપિયાના એક્સ-શોરૂમમાં ઉપલબ્ધ છે. તે 7 કલર વિકલ્પો સાથે 11 વેરિઅન્ટમાં આવે છે.

4/5
અલ્ટોની કિંમત 3.54 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે અને  5.13 લાખ રૂપિયા સુધી જાય છે. તેમાં 4 વેરિઅન્ટ અને 6 રંગ વિકલ્પો છે; અપટાઉન રેડ, સિલ્કી સિલ્વર, ગ્રેનાઈટ ગ્રે, મોજિટો ગ્રીન, સેરુલિયન બ્લુ અને સોલિડ વ્હાઇટમાં ઉપલબ્ધ છે. તે Renault Kwid ને ટક્કર આપે છે

5/5
S-Pressoની કિંમત રૂ. 4.26 (એક્સ-શોરૂમ) લાખથી શરૂ થાય છે અને ટોપ મોડલ માટે 6.05 લાખ રૂપિયા સુધી જાય છે. જ્યારે S-Presso CNGની કિંમત 5.91 લાખ રૂપિયા એક્સ-શોરૂમથી શરૂ થાય છે અને 6.11 લાખ રૂપિયા સુધી જાય છે. તે 7 કલર વિકલ્પો અને 8 વેરિઅન્ટમાં આવે છે.

ઓટો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી

રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા

France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો

રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા

Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે

Embed widget