શોધખોળ કરો
ગાડી પરથી કંન્ટ્રોલ ગુમાવો તો તરત જ એક્ટિવ કરો આ ફીચર, બચી જશે તમારો જીવ
Electronic Stability Control Use in Car: ટેક્નોલોજીની પ્રગતિ સાથે કારમાં નવા ફીચર્સ લાવવામાં આવી રહ્યા છે. આ સુવિધાઓ ડ્રાઇવિંગને સરળ બનાવવા અને સલામતીને ધ્યાનમાં રાખીને ઉમેરવામાં આવી છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

Electronic Stability Control Use in Car: ટેક્નોલોજીની પ્રગતિ સાથે કારમાં નવા ફીચર્સ લાવવામાં આવી રહ્યા છે. આ સુવિધાઓ ડ્રાઇવિંગને સરળ બનાવવા અને સલામતીને ધ્યાનમાં રાખીને ઉમેરવામાં આવી છે.
2/6

ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC) એ કારમાં સ્થાપિત ઓટોમેટિક સિસ્ટમ છે. તે ઓટોમેટિક કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. જ્યારે ડ્રાઇવિંગ કરતી વખતે ગંભીર પરિસ્થિતિ ઊભી થાય ત્યારે ESC ડ્રાઇવરને વાહનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
Published at : 17 Apr 2024 07:04 PM (IST)
આગળ જુઓ