શોધખોળ કરો

બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસે કિંમતી ડ્રેસ પહેરીને કરાવ્યુ ફોટોશૂટ, કિંમત જાણીને ફેન્સ પણ રહી ગયા દંગ, જુઓ તસવીરો

Sonam_Kapoor

1/5
Sonam Kapoor- બૉલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂર પોતાની ફેશનને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. કેટલીય વાર તે પોતાની ફેશન ચૉઇસ માટે પોલીસના નિશાન પણ આવી ચૂકી છે. આ બધાની વચ્ચે એક્ટ્રેસનો એક ક્લાસિસ લૂક લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. સોનમ કપૂરે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે એક ખાસ અંદાજમાં દેખાઇ રહી છે. ખાસ વાત છે કે આ ડ્રેસની કિંમત લાખોમા છે. જુઓ તસવીરો.....

2/5
આ તસવીરોમાં સોનમ કપૂર એકદમ મોંઘી ઇન્ટરનેશનલ બ્રાન્ડ લુઇ વિટૉનનો એક ખુબ મોંઘો ડ્રેસ પહેરીને દેખાઇ રહી છે. સોનમે જે તસવીરો શેર કરી છે જેમાં તે એક બ્લેક બટન ક્રૉપ ટૉપમાં ખુબ ગ્લેમરસ લાગી રહી છે.

3/5
આ ટૉપના કૉલરમાં સ્ટાઇલિશ બટનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેને પાવરફૂલ લૂક આપી રહ્યુ છે. ટૉપના કૉલર પર ગ્રે લાઇનિંગ તેને વધુ ખાસ બનાવી રહી છે. સોનમે આની સાથે બ્લેક કાર્ગો પેન્ટ્સ પહેરેલુ છે. આની સાથે સોનમ કપૂરે બીજ, ચંકી બેલ્ટનો ઉપયોગ કર્યો છે.

4/5
વળી, સોનમે આ લૂકને વધુ ક્લાસી બનાવવા માટે મીડલ પાર્ટીશનની સાથે વાળો બનમાં બનાવ્યુ છે. સોનમનો આ લૂક ક્લાસી અને ફેશનેબલનુ પરફેક્ટ કૉમ્બિનેશન દેખાઇ રહ્યું છે. આ દરમિયાન સોનમે એક્સેસરીઝ તરીકે કાળા રંગની લુઇ વિટૉન બેગ પણ કેરી કરી છે.

5/5
મોંઘો છે આઉટફિટ- સોનમના આ ક્લાસી લૂકમાં ઉપયોગમાં કરવામાં આવેલા આઉટફિટની કિંમતની વાત કરીએ તો તેના ક્રૉપ ટૉપની કિંમત લગભગ 2 લાખ રૂપિયા બતાવવામાં આવી રહી છે. વળી કાર્ગો પેન્ટ્સની લગભગ દોઢ લાખ રૂપિયા કિંમત છે, તો જે બેગની સાથે કેરી કરવામાં આવી છે તે વળી પોણા ચાર લાખ રૂપિયાનુ છે. સ્પષ્ટ છે કે આટલી કિંમતમાં તમે હીરાના મોંઘા ઘરેણા ખરીદી શકો છો.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget