શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ankita Dave PHOTO: મરુન લહેંગામાં ગોર્જિયસ લાગી અંકિતા દવે, જુઓ તસવીરો
Ankita Dave PHOTO: Tik Tok એપે ઘણા લોકોનું નસીબ બદલી નાખ્યું છે. અવનીત કૌર, જન્નત ઝુબેર, ફૈઝલ શેખ એવા કેટલાક નામ છે જેઓ ટિકટોક સુપરસ્ટાર છે.
![Ankita Dave PHOTO: Tik Tok એપે ઘણા લોકોનું નસીબ બદલી નાખ્યું છે. અવનીત કૌર, જન્નત ઝુબેર, ફૈઝલ શેખ એવા કેટલાક નામ છે જેઓ ટિકટોક સુપરસ્ટાર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/30/3be42fb513e0771e1c89908185bf45f71703956375416397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અંકિતા દવે
1/6
![Ankita Dave PHOTO: Tik Tok એપે ઘણા લોકોનું નસીબ બદલી નાખ્યું છે. અવનીત કૌર, જન્નત ઝુબેર, ફૈઝલ શેખ એવા કેટલાક નામ છે જેઓ ટિકટોક સુપરસ્ટાર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/30/c4bb16a1f201177ebe6ca3a1bef4db3401fef.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Ankita Dave PHOTO: Tik Tok એપે ઘણા લોકોનું નસીબ બદલી નાખ્યું છે. અવનીત કૌર, જન્નત ઝુબેર, ફૈઝલ શેખ એવા કેટલાક નામ છે જેઓ ટિકટોક સુપરસ્ટાર છે.
2/6
![આ લોકોએ નાની ઉંમરમાં એવું નામ બનાવ્યું છે કે જે મેળવવાનું લગભગ દરેક યુવકનું સપનું હશે. આ નામોની સાથે એક બીજું નામ પણ છે જે Tiktok પર ખૂબ જ પ્રખ્યાત છે. એ નામ છે અંકિતા દવે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/30/58cea1937e935dfd45d216b282e04780086c0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ લોકોએ નાની ઉંમરમાં એવું નામ બનાવ્યું છે કે જે મેળવવાનું લગભગ દરેક યુવકનું સપનું હશે. આ નામોની સાથે એક બીજું નામ પણ છે જે Tiktok પર ખૂબ જ પ્રખ્યાત છે. એ નામ છે અંકિતા દવે.
3/6
![અંકિતા ઈન્સ્ટાગ્રામ પર પણ ઘણી એક્ટિવ છે. તે દરરોજ તેના ફેન્સ સાથે તેના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/30/8dbc1497a9a3b02125599e6d281a16a51e641.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અંકિતા ઈન્સ્ટાગ્રામ પર પણ ઘણી એક્ટિવ છે. તે દરરોજ તેના ફેન્સ સાથે તેના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે.
4/6
![ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રીના 4.4 મિલિયન ફોલોઅર્સ છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/30/483e0f693e3a5a0ed89529198f67abb5f95dc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રીના 4.4 મિલિયન ફોલોઅર્સ છે
5/6
![અંકિતા દવે સોશિયલ મીડિયા પર દરરોજ ફોટા અને વીડિયો શેર કરીને લોકપ્રિયતા મેળવી રહી છે. તેના સોશિયલ મીડિયા ફોલોઅર્સ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/30/4528d54fcb068b3808cb433626494afb70491.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અંકિતા દવે સોશિયલ મીડિયા પર દરરોજ ફોટા અને વીડિયો શેર કરીને લોકપ્રિયતા મેળવી રહી છે. તેના સોશિયલ મીડિયા ફોલોઅર્સ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે.
6/6
![અંકિતાએ હિન્દી વેબસિરીઝ ZID (2020) થી અભિનયની શરૂઆત કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/30/d75294852e3c2f02a01d3859086e918b092db.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અંકિતાએ હિન્દી વેબસિરીઝ ZID (2020) થી અભિનયની શરૂઆત કરી હતી.
Published at : 30 Dec 2023 10:46 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)