શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
વ્હાઈટ ગાઉનમાં અપ્સરા લાગી અંકિતા લોખંડે, જુઓ તસવીરો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/27/226041a41a4426f51b00c670f0178b9c_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અંકિતા લોખંડે
1/6
![પ્રખ્યાત ટીવી અભિનેત્રી અંકિતા લોખંડેએ સફેદ ગાઉનમાં તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે અપ્સરા જેવી દેખાઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/27/9d7bedb1a1fb2b3c77ad7989f44b08b7af520.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રખ્યાત ટીવી અભિનેત્રી અંકિતા લોખંડેએ સફેદ ગાઉનમાં તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે અપ્સરા જેવી દેખાઈ રહી છે.
2/6
![અંકિતાએ ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરીને સનસનાટી મચાવી દીધી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/27/cae8a3148fb2b991c19b9e829ac527de63e31.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અંકિતાએ ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરીને સનસનાટી મચાવી દીધી છે.
3/6
![એક્ટ્રેસનો લુક જોઈને ફેન્સ પણ ચોંકી ગયા હતા. દરેક વ્યક્તિ તેની આ તસવીરો પર ખૂબ લાઇક અને કોમેન્ટ કરી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/27/ee6edd9584c97943687925c58aeabcb3df790.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસનો લુક જોઈને ફેન્સ પણ ચોંકી ગયા હતા. દરેક વ્યક્તિ તેની આ તસવીરો પર ખૂબ લાઇક અને કોમેન્ટ કરી રહી છે.
4/6
![વ્હાઈટ કલરના ગાઉનમાં અંકિતા પરી જેવી લાગી રહી છે. અંકિતાએ બોટ પર ફોટોશૂટ કરાવ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/27/e783261417768901b87b4accc42c2acbf5739.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વ્હાઈટ કલરના ગાઉનમાં અંકિતા પરી જેવી લાગી રહી છે. અંકિતાએ બોટ પર ફોટોશૂટ કરાવ્યું છે.
5/6
![અંકિતા લોંખંડે દરેક લુકમાં ગોર્જિયસ લાગે છે](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અંકિતા લોંખંડે દરેક લુકમાં ગોર્જિયસ લાગે છે
6/6
![અંકિતા ટીવીની સૌથી ફેમસ અભિનેત્રીઓમાની એક છે (All Photos-Instagram)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અંકિતા ટીવીની સૌથી ફેમસ અભિનેત્રીઓમાની એક છે (All Photos-Instagram)
Published at : 27 Jun 2022 08:01 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)