મુંબઇઃ બોલિવૂડની સેક્સ બોમ્બ મલ્લિકા શેરાવતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોટ તસવીરો પોસ્ટ કરી છે. મલ્લિકા શેરાવતે બિકિનીમાં પોઝ આપ્યા હતા. મલ્લિકાની આ તસવીરો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહી છે.
2/6
અભિનેત્રી મલ્લિકા શેરાવતે તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો ફેન્સની સાથે શેર કરી છે.
3/6
હાલમાં જે તસવીરો શેર કરી છે તેમાં મલ્લિકા સોફા પર પોઝ આપતી જોવા મળે છે.
4/6
મલ્લિકા અવારનવાર હોટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
5/6
મલ્લિકા આ પહેલા ટ્રાન્સપેરેન્ટ ડ્રેસમાં બિકિની પહેરીને હોટ તસવીરો શેર કરી ચૂકી છે. મલ્લિકાની બિકિની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થાય છે.
6/6
મલ્લિકા શેરાવત વર્ષ 2004માં આવેલી ફિલ્મ ‘મર્ડર’માં કામ કર્યા બાદ ખુબ ફેમસ થઇ ગઇ હતી. આ ફિલ્મમાં ઇમરાન હાશમીની સાથે તેને કેટલાય હૉટ અને સેક્સી સીન કર્યા હતા.