શોધખોળ કરો
Priya banerjee: એક્ટ્રેસ પ્રિયા બેનર્જીએ રેડ ડ્રેસમાં કરાવ્યું શાનદાર ફોટોશૂટ, જુઓ વાયરલ તસવીરો
Priya banerjee: એક્ટ્રેસ પ્રિયા બેનર્જીએ રેડ ડ્રેસમાં કરાવ્યું શાનદાર ફોટોશૂટ, જુઓ વાયરલ તસવીરો
પ્રિયા બેનર્જી
1/8

એક્ટ્રેસ પ્રિયા બેનર્જી તેની બોલ્ડ અને હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. રેડ કલરના ડ્રેસમાં એક્ટ્રેસ ખૂબ જ શાનદાર લાગી રહી છે.
2/8

પ્રિયા બેનર્જીએ રેડ કલરના નેટના ડ્રેસમાં ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું હતું.
3/8

પ્રિયા બેનર્જી આ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીના આ લૂકના ફેન્સ પણ વખાણ કરી રહ્યા છે.
4/8

આ તસવીરો પ્રિયા બેનર્જી ખૂબ જ હોટ લાગી રહી છે. કેમેરાની સામે અભિનેત્રીએ શાનદાર પોઝ આપ્યા છે.
5/8

પ્રિયા બેનર્જી એક્ટિંગમાં બોલીવૂડ અભિનેત્રીઓને પણ મ્હાત આપે છે.
6/8

રેડ કલરના ડ્રેસમાં એક્ટ્રેસ ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
7/8

અભિનેત્રી પ્રિયા બેનર્જી અભિનેતા પ્રતિક બબ્બરને ડેટ કરી રહી છે.
8/8

(તમામ તસવીરો પ્રિયા ઈન્સ્ટાગ્રામ)
Published at : 19 Sep 2023 10:49 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
