શોધખોળ કરો

'જીવતો રહેવા માંગે છે તો...', સલમાન ખાનને ફરી મળી લોરેન્સ બિશ્નોઇ ગેંગ તરફથી ધમકી

Salman Khan Threat: સલમાન ખાનને ફરી એકવાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સલમાન ખાનના ખૂબ જ નજીકના મિત્ર બાબા સિદ્દીકીની મુંબઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

સલમાન ખાન

1/6
Salman Khan Threat: સલમાન ખાનને ફરી એકવાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સલમાન ખાનના ખૂબ જ નજીકના મિત્ર બાબા સિદ્દીકીની 12 ઑક્ટોબરના રોજ મુંબઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ રાજકારણ અને બોલિવૂડની દુનિયાને હચમચાવી દીધી હતી. બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. એનસીપીના દિવંગત નેતાની હત્યાના છ દિવસ બાદ સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ફરી જાનથી મારી નાખવાની ધમકી મળી છે.

2/6
લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા સલમાન ખાનને કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે, જેમાં
લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા સલમાન ખાનને કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે, જેમાં "દુશ્મની ખત્મ કરવા " માટે 5 કરોડ રૂપિયાની માંગણી પણ કરવામાં આવી છે.
3/6
વાસ્તવમાં મુંબઈ ટ્રાફિક પોલીસને મોકલવામાં આવેલા એક વોટ્સએપ મેસેજમાં ચેતવણી આપવામાં આવી હતી કે જો પૈસા ચૂકવવામાં નહીં આવે તો અભિનેતાનું ભાવિ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દીકી કરતા વધુ ખરાબ હશે, જેમની તાજેતરમાં બિશ્નોઈ ગેંગના સભ્યો દ્વારા હત્યા કરવામાં આવી હતી.

4/6
ધમકીભર્યા મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે,
ધમકીભર્યા મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે, "આને હળવાશથી લેશો નહીં. જો સલમાન ખાન જીવતો રહેવા માંગે છે અને લોરેન્સ બિશ્નોઈ સાથેની દુશ્મની ખતમ કરવા માંગે છે તો તેણે 5 કરોડ રૂપિયા આપવા પડશે. જો પૈસા નહીં આપવામાં આવે તો તેની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થશે
5/6
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈ પોલીસ હવે આ મેસેજના સ્ત્રોતને શોધવામાં વ્યસ્ત છે. બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. સલમાન ખાનના પનવેલ ફાર્મ હાઉસ પર પણ પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

6/6
આ પહેલીવાર નથી જ્યારે લોરેન્સ બિશ્નોઈ ગેંગે સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હોય. થોડા મહિના પહેલા લોરેન્સ બિશ્નોઈ ગેંગે પણ સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કર્યું હતું. જો કે પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી લીધી છે.હવે બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષાને લઈને બધા ચિંતિત છે. થોડા દિવસો પહેલા અભિનેતાના પરિવારે અપીલ કરી હતી કે ઇન્ડસ્ટ્રીના મિત્રો અને નજીકના લોકોએ હાલ સલમાનને મળવા આવવું જોઇએ નહીં.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં પોલીસકર્મીઓ હેલ્મેટ વગર નીકળ્યા તો મર્યા સમજો! કમિશ્નરે આપ્યો મહત્ત્વપૂર્ણ આદેશ

નારાયણ સાઈંને હાઈકોર્ટે આસારામને મળવા માટે આપી મંજુરી, આ શરતો સાથે મળી શકશે

દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને મોટી રાહત, કોર્ટે આપ્યા જામીન, 18 મહિના પછી જેલમાંથી બહાર આવશે

Rain Alert: આગામી સાત દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડશે, મેપમાં જુઓ હવામાન વિભાગની આગાહી

ABP Premium

વિડિઓઝ

Arvalli News | અરવલ્લીમાં લોકો સ્મશાન યાત્રા સાથે નદી વચ્ચેથી પસાર થવા મજબૂરVav Assembly By Poll 2024 | વાવ બેઠક પર કોંગ્રેસ કોને ઉતારશે મેદાનમાં? જુઓ મોટા સમાચારAhmedabad BRTS Bus Fire | ઇલેક્ટ્રિક બસમાં લાગેલી આગ પર મેળવાયો કાબૂ, બસ બળીને ખાખSurat Crime | સુરતમાં પત્નીની ક્રૂર હત્યા, છરીના 11 ઘા મારીને પતાવી દીધી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં પોલીસકર્મીઓ હેલ્મેટ વગર નીકળ્યા તો મર્યા સમજો! કમિશ્નરે આપ્યો મહત્ત્વપૂર્ણ આદેશ
અમદાવાદમાં પોલીસકર્મીઓ હેલ્મેટ વગર નીકળ્યા તો મર્યા સમજો! કમિશ્નરે આપ્યો મહત્ત્વપૂર્ણ આદેશ
નારાયણ સાઈંને હાઈકોર્ટે આસારામને મળવા માટે આપી મંજુરી, આ શરતો સાથે મળી શકશે
નારાયણ સાઈંને હાઈકોર્ટે આસારામને મળવા માટે આપી મંજુરી, આ શરતો સાથે મળી શકશે
દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને મોટી રાહત, કોર્ટે આપ્યા જામીન, 18 મહિના પછી જેલમાંથી બહાર આવશે
દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને મોટી રાહત, કોર્ટે આપ્યા જામીન, 18 મહિના પછી જેલમાંથી બહાર આવશે
Rain Alert: આગામી સાત દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડશે, મેપમાં જુઓ હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી સાત દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડશે, મેપમાં જુઓ હવામાન વિભાગની આગાહી
IND vs NZ: બેંગલુરુ ટેસ્ટમાં મુશ્કેલીમાં ટીમ ઈન્ડીયા,ન્યુઝીલેન્ડે પ્રથમ દાવમાં 356 રનની લીડ લીધી

'બ્લાઉઝનું બટન ખોલ્યું, બતાવી બ્રા...', ગૂગલની કર્મચારી સાથે AIએ આ શું કર્યું?

દિવાળીને ધ્યાનમાં રાખતા એસ.ટી દ્વારા ૮,૩૪૦ બસોની એક્સ્ટ્રા ટ્રીપો દોડાવાશે, 3.75 લાખ મુસાફરોને લાભ થશે

JEE Main 2025:  બદલાઇ ગઇ JEE Mainની પેટર્ન, સેક્શન બીમાં નહી મળે વિકલ્પ

Embed widget