શોધખોળ કરો
Janhvi Kapoor PHOTO: જાન્હવી કપૂરે સાઉદીમાં કરાવ્યું અદભૂત ફોટોશૂટ
Janhvi Kapoor PHOTO: અભિનેત્રી જાન્હવી કપૂરની સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ચાહકો છે અને તે તેની સાથે કનેક્ટ રહેવા નિયમિત પણે તસવીરો શેર કરતી રહે છે.

જાન્હવી કપૂર
1/8

Janhvi Kapoor PHOTO: અભિનેત્રી જાન્હવી કપૂરની સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ચાહકો છે અને તે તેની સાથે કનેક્ટ રહેવા નિયમિત પણે તસવીરો શેર કરતી રહે છે.
2/8

તેણીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર બોડીકોન ડ્રેસમાં સજ્જ થઈને સાઉદી શહેર અલ ઉલામાં ફોટોશૂટ કરાવ્યું છે.
3/8

જાન્હવીએ કેપ્શનમાં લખ્યું: અલ ઉલા પ્રાકૃતિક વારસાનું સ્થળ છે.
4/8

જાહ્નવી કપૂરે રવિવારે સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી હતી.
5/8

જાહ્નવી કપૂરના કિલર લુક્સ આ ફોટામાં સુંદરતા વધારવાનું કામ કરી રહ્યા છે.
6/8

જ્હાન્વી કપૂરના આ લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે
7/8

જ્હાન્વીના ચાહકો તેની આ તસવીરો પર ખૂબ જ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.
8/8

પોતાના અભિનયને કારણે તેણે ઓછા સમયમાં જ દુનિયાભરના દર્શકોમાં એક ખાસ ઓળખ બનાવી છે. (All Photos-Instagram)
Published at : 10 Nov 2022 10:33 PM (IST)
આગળ જુઓ
Advertisement