શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
In Pics: આ ડ્રેસમાં મલાઈકા અરોરાએ પાંથર્યો હુશ્નનો જાદુ, ભર શિયાળે વળી જશે પરસેવો
Malaika Arora Pics: અભિનેત્રી મલાઈકા અરોરા હાલ તેના શો 'મૂવિંગ ઇન વિથ મલાઈકા'ને કારણે ચર્ચામાં છે. જેના માટે તેણે ખૂબ જ હોટ ફોટોશૂટ કરાવ્યું છે. નીચેની તસવીરો જુઓ...
![Malaika Arora Pics: અભિનેત્રી મલાઈકા અરોરા હાલ તેના શો 'મૂવિંગ ઇન વિથ મલાઈકા'ને કારણે ચર્ચામાં છે. જેના માટે તેણે ખૂબ જ હોટ ફોટોશૂટ કરાવ્યું છે. નીચેની તસવીરો જુઓ...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/23/a4331c871c82d2f0c1c0d6117d8d0c98167180759994681_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Malaika Arora
1/5
![મલાઈકા અરોરા 49 વર્ષની ઉંમરમાં પણ પોતાની હોટનેસથી ચાહકોના દિલને ધડકતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/23/8dbe09681aa3668abb2515b9c763d20be7a75.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મલાઈકા અરોરા 49 વર્ષની ઉંમરમાં પણ પોતાની હોટનેસથી ચાહકોના દિલને ધડકતી રહે છે.
2/5
![અભિનેત્રીની આ લેટેસ્ટ તસવીરો તેનો પુરાવો છે. જેના પરથી ચાહકોની આંખો હટાવવાનું મુશ્કેલ બની જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/23/db4357f6e30495a8f4684a6658f4bb97c3810.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રીની આ લેટેસ્ટ તસવીરો તેનો પુરાવો છે. જેના પરથી ચાહકોની આંખો હટાવવાનું મુશ્કેલ બની જાય છે.
3/5
![તસવીરોમાં મલાઈકા બ્લેક સ્ટ્રીપ ડ્રેસ પહેરીને કેમેરા માટે ખૂબ જ સેક્સી પોઝ આપી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/23/d0f2a86ba59e2b5ad94ef5763654b73e1dafb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરોમાં મલાઈકા બ્લેક સ્ટ્રીપ ડ્રેસ પહેરીને કેમેરા માટે ખૂબ જ સેક્સી પોઝ આપી રહી છે.
4/5
![આ તસવીરોમાં અભિનેત્રીનો આ બ્લેક એન્ડ વ્હાઇટ લુક ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે. જેને ચાહકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/23/ddc7906bb8d75e7b0dfef2e45149bcc0740e8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં અભિનેત્રીનો આ બ્લેક એન્ડ વ્હાઇટ લુક ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે. જેને ચાહકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.
5/5
![ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી મલાઈકા હાલ OTT હોટસ્ટાર પર તેના શો 'મૂવિંગ ઈન વિથ મલાઈકા'ને લઈને ચર્ચામાં છે, જ્યાં અત્યાર સુધી એનક સ્ટાર્સ તેમાં ભાગ લઈ ચુક્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/23/1d5793963cdb972405b6247611fff89f5681e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી મલાઈકા હાલ OTT હોટસ્ટાર પર તેના શો 'મૂવિંગ ઈન વિથ મલાઈકા'ને લઈને ચર્ચામાં છે, જ્યાં અત્યાર સુધી એનક સ્ટાર્સ તેમાં ભાગ લઈ ચુક્યા છે.
Published at : 23 Dec 2022 08:31 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
દેશ
ક્રાઇમ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)