શોધખોળ કરો
સાડી લૂકમાં તમન્નાનો ગ્લેમરસ અવતાર, પાતળી કમરમાં વર્તાવ્યો કહેર
તમન્ના ભાટિયા
1/6

ટોલીવૂડથી લઈને બોલિવૂડ ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોનું દિલ જીતનાર તમન્ના ભાટિયા પોતાના લૂકને કારણે હંમેશા લાઈમલાઈટમાં રહે છે.
2/6

વેસ્ટર્ન લુકમાં તેની સુંદરતાનો કોઈ જવાબ નથી, પરંતુ ટ્રડિશનલ લૂકમાં પણ તે સુંદર લાગે છે.
3/6

સાડીમાં તમન્ના ભાટિયાના એકથી એક સુંદર તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે.
4/6

હાલમાં જ તમન્ના ભાટિયા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળી હતી.
5/6

તમન્ના તેની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
6/6

તમન્ના સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ડિમાન્ડિંગ અને પોપ્યુલર અભિનેત્રીઓમાંની એક છે. તમન્ના ફિલ્મ 'બાહુબલી'થી સમગ્ર ભારતમાં પ્રખ્યાત થઈ ગઈ હતી.
Published at : 31 May 2022 05:02 PM (IST)
આગળ જુઓ
Advertisement