શોધખોળ કરો

'બિગ બૉસ 17' માં Wild Card એન્ટ્રી લેશે Aajy Devgnની હીરોઇન, બૉલ્ડનેસના મામલામાં Disha Pataniને આપે છે ટક્કર

પૂર્વ મિસ ઈન્ડિયા મનસ્વી મમગઇ ટૂંક સમયમાં 'બિગ બૉસ 17'માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લેવા જઈ રહી છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/8
Manasvi Mamgai Glamorous Pics: બૉલીવુડ સ્ટાર સલમાન ખાનના સૌથી લોકપ્રિય શૉ 'બિગ બૉસ 17'માં દરરોજ નવી-નવી અદાઓ અને મુદ્દાઓ જોવા મળી રહ્યાં છે. હવે આ શૉમાં એક ખાસ સભ્યની એન્ટ્રી થવા જઈ રહી છે, જે અજય દેવગનની હિરોઈન પણ રહી ચૂકી છે. જે પછી બિગ બૉસની સ્ટૉરી પણ રોચક બની જશે.

2/8
પૂર્વ મિસ ઈન્ડિયા મનસ્વી મમગઇ ટૂંક સમયમાં 'બિગ બૉસ 17'માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લેવા જઈ રહી છે.
પૂર્વ મિસ ઈન્ડિયા મનસ્વી મમગઇ ટૂંક સમયમાં 'બિગ બૉસ 17'માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લેવા જઈ રહી છે.
3/8
મનસ્વી મમગઇએ માત્ર 16 વર્ષની ઉંમરે મૉડલિંગ કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 2010માં તેણે મિસ ઈન્ડિયા વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો.

4/8
મનસ્વી મમગઇએ પણ બૉલીવૂડમાં પોતાનું નસીબ અજમાવ્યું છે. તે 2014ની ફિલ્મ એક્શન જેક્સનમાં બૉલીવૂડ સુપરસ્ટાર અજય દેવગન સાથે હતી. જોકે, આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર ફ્લૉપ સાબિત થઈ હતી.

5/8
મનસ્વી મમગઇ સોશ્યલ મીડિયા પર પણ ખુબ જ એક્ટિવ છે. તે પોતાની હૉટ તસવીરોથી ઈન્સ્ટાગ્રામનું તાપમાન વધારતી રહે છે.

6/8
તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખુબ બૉલ્ડ તસવીરો શેર કરી છે.

7/8
તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખુબ બૉલ્ડ તસવીરો શેર કરીને હલચલ મચાવી દીધી છે. આ તસવીરોમાં મનસ્વી ખૂબ જ ગ્લેમરસ અને હૉટ અવતારમાં જોવા મળી રહી છે.

8/8
બિગ બૉસના ઘરમાં પ્રવેશ્યા પછી મનસ્વી મમગઇ શું ધમાકો કરે છે તે જોવું રસપ્રદ રહેશે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ

Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ

Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ

Navratri 2024:  શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ

કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર

Tarot card horoscope: સુનફાનો મિથુન કર્ક સહિત આ પાંચ રાશિને મળશે લાભ, ધન સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ

Embed widget