શોધખોળ કરો
Let's Play Holi 2021 : બિકીનીમાં આ હિરોઇને રમી હતી હોળી, જુઓ રંગોમાં ન્હાતી બોલ્ડ રંગીન તસવીરો

હોળીના રંગો સાથે મસ્તીભરી તસવીર
1/5

કોરોનાના કારણે હોળીના ગુલાલ પર પણ ગ્રહણ લાગ્યું છે, સંક્રમણ વધતા રંગોત્સવ પર પ્રતિબંઘ મૂકી દેવાયો છે. ત્યારે બોલિવૂડની હોળીની કેટલીક થ્રોબેક તસવીરો નિહાળે.જેમાં સેલેબ્સ જબરદસ્ત અંદાજમાં રંગોમાં તરબોળ થતાં જોવા મળે છે.
2/5

આ છે અભિનેત્રી નન બની સોફિયા હયાત. સોફિયાએ વર્ષ 2015માં હોળીના અવસરે ફોટો શૂટ કરાવ્યું હતું. જે ફોટો દરેક હોળીના અવસરે વાયરલ થતાં રહે છે.
3/5

તસવીરમાં આપ જોઇ શકો છો કે, સ્કાય બ્લ્યુ રંગની બિકીનીમાં સોફિયા હયાત બિંદાસ અંદાજમાં રંગો સાથે રમતી જોવા મળી રહી છે.
4/5

તસવીરમાં આપ જોઇ શકો છો કે, ગાર્ડનમાં રંગોની વચ્ચે સોફિયા સુંદર પોઝ આપી રહી છે અને એકથી એક શાનદાર ક્લિક કરાવી રહી છે.
5/5

હોળી રમ્યા બાદ સોફિયા અલગ અંદાજમાં રંગોને સાફ કરતી જોવા મળી રહી છે.
Published at : 27 Mar 2021 12:02 PM (IST)
આગળ જુઓ
Advertisement