શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો Hrithik Roshan, ફેન્સ પૂછી રહ્યા છે- કોણ છે આ?
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/30/6e863dd3b0265187a25be52c54be0c45_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![મુંબઇઃ બોલિવૂડ એક્ટર ઋતિક રોશને હાલમાં પોતાના રિલેશનશીપ સ્ટેટ્સને લઇને ચર્ચામાં છે. ઋતિક શુક્રવારે સાંજે એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળતા અનેક ચર્ચાએ વેગ પકડ્યો છે. તેના ફેન્સ સવાલ કરી રહ્યા છે કે આ યુવતી કોણ છે. ઋતિક યુવતીનો હાથ પકડીને ચાલતો જોવા મળ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/30/8e1bf44604eaef0a30af337584fedc3840454.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ બોલિવૂડ એક્ટર ઋતિક રોશને હાલમાં પોતાના રિલેશનશીપ સ્ટેટ્સને લઇને ચર્ચામાં છે. ઋતિક શુક્રવારે સાંજે એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળતા અનેક ચર્ચાએ વેગ પકડ્યો છે. તેના ફેન્સ સવાલ કરી રહ્યા છે કે આ યુવતી કોણ છે. ઋતિક યુવતીનો હાથ પકડીને ચાલતો જોવા મળ્યો હતો.
2/6
![ઋતિક રોશન પોતાની બહેનો પશ્મીના અને સુનૈના રોશન સાથે ડિનર પર ગયો હતો. દરમિયાન તેની સાથે એક મિસ્ટ્રી ગર્લ પણ હતી. આ યુવતી ઋતિકનો હાથ પકડીને રેસ્ટોરન્ટની બહાર નીકળ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/30/4148fa55c56b6115ddbe1a38db85733df3f55.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઋતિક રોશન પોતાની બહેનો પશ્મીના અને સુનૈના રોશન સાથે ડિનર પર ગયો હતો. દરમિયાન તેની સાથે એક મિસ્ટ્રી ગર્લ પણ હતી. આ યુવતી ઋતિકનો હાથ પકડીને રેસ્ટોરન્ટની બહાર નીકળ્યો હતો.
3/6
![ઋતિક અને આ યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે. વીડિયોમાં તમામ લોકોને રેસ્ટોરન્ટની બહાર નીકળતા જોઇ શકાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/30/bca36af07ac585e4c4da8513443f39cc82c08.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઋતિક અને આ યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે. વીડિયોમાં તમામ લોકોને રેસ્ટોરન્ટની બહાર નીકળતા જોઇ શકાય છે.
4/6
![લોકો સવાલ કરી રહ્યા છે કે શું આ ઋતિકની નવી ગર્લફ્રેન્ડ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/30/ba2ad2b846762fd58ee7ad77bbeb2a38a77ff.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લોકો સવાલ કરી રહ્યા છે કે શું આ ઋતિકની નવી ગર્લફ્રેન્ડ છે.
5/6
![ઋતિક રોશન આગામી ફિલ્મ વિક્રમ વેધામાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે સૈફ અલી ખાન છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/30/2d4c034724b25a4825f4fb913f194a827f31a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઋતિક રોશન આગામી ફિલ્મ વિક્રમ વેધામાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે સૈફ અલી ખાન છે.
6/6
![તે સિવાય ઋતિક ફાઇટર નામની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/30/adc92ec8e62a732cbd4629d6ab72f29f77d97.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તે સિવાય ઋતિક ફાઇટર નામની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ છે.
Published at : 30 Jan 2022 04:44 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)