શોધખોળ કરો
Jacqueline Fernandez PHOTO: બ્લૂ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં ટોન્ડ લેગ ફ્લોન્ટ કરતી જોવા મળી જેકલીન ફર્નાન્ડિઝ
Jacqueline Fernandez PHOTO: બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝે ફરી એકવાર પોતાનું કર્વી ફિગર બતાવ્યું છે. જેકલીન ફર્નાન્ડિસની તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.

જેકલીન ફર્નાન્ડિઝ
1/7

Jacqueline Fernandez PHOTO: બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝે ફરી એકવાર પોતાનું કર્વી ફિગર બતાવ્યું છે. જેકલીન ફર્નાન્ડિસની તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.
2/7

બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝનો હોટ લુક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
3/7

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હિટ અભિનેત્રીઓમાંની એક છે. તેણે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે.
4/7

તાજેતરમાં, અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે બ્લૂ ડ્રેસમાં જોવા મળી રહી છે.
5/7

આ ડ્રેસમાં અભિનેત્રી એકદમ બોલ્ડ લાગી રહી છે. અહીં એક્ટ્રેસે પોતાના જબરદસ્ત બોલ્ડ પોઝ આપીને ફેન્સને દિવાના બનાવી દીધા હતા.
6/7

બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝે ફરી એકવાર પોતાનું કર્વી ફિગર બતાવ્યું છે. જેકલીન ફર્નાન્ડિસની તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.
7/7

બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસે પોતાની એક્ટિંગ અને સુંદરતાથી ઈન્ડસ્ટ્રીમાં લોકોના દિલ જીતી લીધા છે.
Published at : 23 Dec 2023 11:29 PM (IST)
આગળ જુઓ
Advertisement