શોધખોળ કરો
In Pics: વરુણ ધવન-નતાશા દલાલ સાથે Janhvi Kapoorએ આપ્યા પોઝ, જુઓ તસવીરો
ફાઇલ તસવીર
1/6

બોલિવૂડ એક્ટ્રેસ Janhvi Kapoor સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાના ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
2/6

હાલમાં Janhvi Kapoor પોતાની અપકમિંગ ફિલ્મ ગુડ લક જેરીનું પ્રમોશન કરી રહી છે. ફિલ્મ 29, જૂલાઇ 2022ના રોજ થિયેટર્સમાં રીલિઝ થશે.
Published at : 07 Jul 2022 02:34 PM (IST)
આગળ જુઓ





















