શોધખોળ કરો

એવોર્ડ ફંક્શનમાં કરિનાને જોઇ શાહિદ કપૂરે આપી સ્માઇલ, એક્ટ્રેસે તેના એક્સ બોયફ્રેન્ડને કર્યો ઇગ્નોર

Dadasaheb Phalke Award 2024: ગઈકાલે રાત્રે મુંબઈમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં બી-ટાઉનના તમામ સેલેબ્સ સામેલ થયા હતા.

ફોટોઃ ટ્વિટર

1/10
Dadasaheb Phalke Award 2024: ગઈકાલે રાત્રે મુંબઈમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં બી-ટાઉનના તમામ સેલેબ્સ સામેલ થયા હતા. કરીના કપૂર અને શાહિદ કપૂર પણ તેમાં સામેલ થયા હતા.

2/10
કરીના કપૂર અને શાહિદ કપૂર બોલિવૂડના સૌથી પ્રતિભાશાળી કલાકારો છે. આ એક સમયે લોકપ્રિય કપલ હતું. જોકે, દાદાસાહેબ ફાળકે એવોર્ડ દરમિયાન કરીના કપૂરે અભિનેતાને ઇગ્નોર કર્યો હતો

3/10
મંગળવારે સાંજે મુંબઈમાં સ્ટાર્સ એકઠા થયા હતા. વાસ્તવમાં દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ એવોર્ડ 2024માં ઘણા સેલેબ્સે ભાગ લીધો હતો. આ ઈવેન્ટમાં કરીના કપૂર પણ પહોંચી હતી.

4/10
આ સમય દરમિયાન, કરીના કપૂરે ટ્રોફી સાથે પોઝ આપ્યા હતા.

5/10
આ ઈવેન્ટમાં શાહિદ કપૂરે પણ હાજરી આપી હતી. આ દરમિયાન અભિનેતા રેડ કાર્પેટ પર ફિલ્મ મેકર રાજ અને ડીકે સાથે પોઝ આપી રહ્યો હતો. પછી કંઈક એવું બન્યું કે હવે તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

6/10
વાસ્તવમાં જ્યારે શાહિદ કપૂર ફિલ્મ મેકર્સ સાથે પાપારાઝીઓને પોઝ આપી રહ્યો હતો ત્યારે તેની એક્સ ગર્લફ્રેન્ડ કરીના કપૂર ત્યાંથી પસાર થઈ હતી.

7/10
આ સમય દરમિયાન કરીનાએ ફિલ્મ મેકર રાજ અને ડીકેને હાય-હેલો કહ્યું પરંતુ તેણે તેના પૂર્વ બોયફ્રેન્ડ શાહિદ કપૂરને ઇગ્નોર કર્યો હતો

8/10
શાહિદ કરીનાને જોઈને હસતો જોવા મળ્યો હતો, પરંતુ કરીનાએ તેને નજરઅંદાજ કર્યો હતોજો કે, શાહિદને ઇગ્નોર કરવાની કરીનાની તસવીરો અને વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

9/10
નોંધનીય છે કે શાહિદ અને કરીના કપૂરના અફેરની ઘણી ચર્ચાઓ થતી હતી. જોકે, ચાર વર્ષના રિલેશનશિપ બાદ તેઓ અલગ થઇ ગયા હતા.

10/10
શાહિદના એક મિત્રએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે શાહિદ અને કરીના કપૂરના બ્રેકઅપનું કારણ તેની એક કોસ્ટાર સાથે અભિનેત્રીનું અફેર હતું. આ વાતની જાણ થયા બાદ શાહિદે સંબંધ તોડી નાખ્યો હતો. બાદમાં કરીના કપૂરે સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા. કરીના અને સૈફ બે પુત્રોના માતા-પિતા છે.શાહિદ કપૂરે પણ મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા છે. આ દંપતીને એક પુત્ર અને એક પુત્રી પણ છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 

આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
Advertisement
metaverse

વિડિઓઝ

Weather Forecast: 3 દિવસ દરમિયાન રાજ્યમાં સારો વરસાદ થવાની અંબાલાલ પટેલે કરી આગાહીVadodara News: બોર્ડની પૂરક પરીક્ષામાં છબરડો, વિદ્યાર્થીઓ-વાલીઓએ એક સેન્ટરથી બીજા સેન્ટરે દોડવું પડ્યુંABVP Protests: GCAS પોર્ટલને લઇને ગુજરાતમાં ઠેર-ઠેર ABVPનું વિરોધ પ્રદર્શનAmreli News: હનુમાનપુરામાં રેતી વોશિંગ કરતા સમયે વીજ કરંટ લાગતા 3ના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
Delhi CM Arvind Kejriwal: સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ન આપી કોઈ રાહત, કહ્યું- હાઈકોર્ટના નિર્ણયની....

કેરળ બનશે ‘કેરલમ’, રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ વિધાનસભામાં પાસ

1 જુલાઈથી હીરોના બાઇક અને સ્કૂટર થશે મોંઘા, જાણો કંપની ભાવમાં કેટલો વધારો કરશે

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતના શહેરી વિસ્તારોમાં 8.52 લાખ ઘર બન્યા

Embed widget