શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Bhool Bhulaiyaa 2ના પ્રમોશન દરમિયાન કૂલ અંદાજમાં સ્પૉટ થયા કાર્તિક આર્યન અને કિયારા અડવાણી
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/30/bf93e281d6d6c13f7c7ba7dd57b8fc5d_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કિયારા અને કાર્તિક
1/7
![બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ 'ભૂલ ભૂલૈયા 2' થોડા દિવસોમાં થિયેટપર્સમાં રીલિઝ થશે. હાલમા બંને સ્ટાર્સ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/30/4efdd2f969559e8b1c92e99f32ded48ee60fb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ 'ભૂલ ભૂલૈયા 2' થોડા દિવસોમાં થિયેટપર્સમાં રીલિઝ થશે. હાલમા બંને સ્ટાર્સ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.
2/7
![કિયારા અને કાર્તિકની ફિલ્મ પ્રમોશનની સતત તસવીરો સામે આવી રહી છે. બંને સ્ટાર્સ ફરી એકવાર સાથે જોવા મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/30/f99687dd719c4e8bc6a39e946c3d9ef7c4a3e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કિયારા અને કાર્તિકની ફિલ્મ પ્રમોશનની સતત તસવીરો સામે આવી રહી છે. બંને સ્ટાર્સ ફરી એકવાર સાથે જોવા મળશે.
3/7
![‘ભૂલ ભૂભૈયા 2’ ના પ્રમોશન દરમિયાન કિયારા અડવાણીએ બ્લુ ક્રોપ ટોપ અને જીન્સ પહેર્યું હતું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/30/fac4ef5554f69012fe38d2f1d4e245a6ca285.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘ભૂલ ભૂભૈયા 2’ ના પ્રમોશન દરમિયાન કિયારા અડવાણીએ બ્લુ ક્રોપ ટોપ અને જીન્સ પહેર્યું હતું
4/7
![જીન્સ પહેરીને ખુલ્લા વાળ સાથે કિયારા અડવાણી ખૂબ જ શાનદાર અંદાજમાં જોવા મળી હતી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/30/e4bde0eb46b8f32ef4b4207f5344b4d4712f8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જીન્સ પહેરીને ખુલ્લા વાળ સાથે કિયારા અડવાણી ખૂબ જ શાનદાર અંદાજમાં જોવા મળી હતી
5/7
![જ્યારે કાર્તિક આર્યન પણ ઓરેન્જ જેકેટ અને જીન્સમાં ખૂબ જ હેન્ડસમ લાગતો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/30/3fb5ed13afe8714a7e5d13ee506003dd3e3b0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યારે કાર્તિક આર્યન પણ ઓરેન્જ જેકેટ અને જીન્સમાં ખૂબ જ હેન્ડસમ લાગતો હતો.
6/7
![કિયારાની આ શાનદાર સ્ટાઈલ ચાહકોને પસંદ આવી રહી છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/30/2de40e0d504f583cda7465979f958a9898ddf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કિયારાની આ શાનદાર સ્ટાઈલ ચાહકોને પસંદ આવી રહી છે
7/7
![કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની આ ફિલ્મ 20 મેના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં તબ્બુ પણ જોવા મળશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/30/135007e7085979a7d5b41ce54c0e54d744b4d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની આ ફિલ્મ 20 મેના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં તબ્બુ પણ જોવા મળશે
Published at : 30 Apr 2022 12:17 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)