શોધખોળ કરો

Vicky Kaushal – Katrina Kaif Wedding Photos: હાથમાં હાથ નાખી લીધા સાત ફેરા, એકબીજાના થયા વિક્કી કૌશલ અને કેટરીના, જુઓ શાનદાર તસવીરો

FotoJet_-_2021-12-09T213013405

1/5
Vicky Kaushal Katrina Kaif Wedding: અભિનેતા વિકી કૌશલ (Vicky Kaushal) અને અભિનેત્રી કેટરીના કૈફ (Katrina Kaif)ગુરુવારે લગ્નના બંધનમાં બંધાઈ ગયા. બંનેએ સવાઈ માધોપુરમાં સાત ફેરા લીધા. વિકી કૌશલે લગ્નમાં લાઇટ પિંક કલરની શેરવાની પહેરી હતી અને તે વિન્ટેજ કારમાં બેસી લગ્ન  માટે પહોંચ્યો હતો.  આખરે ચાહકો જેની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આવી ગઈ. વિકી કૌશલ અને કેટરિના કૈફે ચાહકોને નિરાશ ન  કર્યા અને તેમના લગ્નની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી. (તસવીર - સોશિયલ મીડિયા)

2/5
વિકી કૌશલ અને કેટરિના કૈફ બંનેએ તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી આ અદભૂત તસવીરો શેર કરી છે. ચાહકો આ સ્ટાઈલમાં બંનેને એક ફ્રેમમાં એકસાથે જોવા માટે ઉત્સુક હતા  (તસવીર - સોશિયલ મીડિયા)

3/5
આ તસવીરોમાં કેટરીના કૈફ ખૂબ જ સુંદર લાગી રહી છે. તેમજ વિકી કૌશલના મનની ખુશી તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે. (તસવીર - સોશિયલ મીડિયા)

4/5
પોતાની દુલ્હનને આ રૂપમાં જોઈને વિકી કૌશલ સ્તબ્ધ થઈ ગયો અને તે તેને માત્ર એકી ટસે જોતો રહ્યો. (તસવીર - સોશિયલ મીડિયા)

5/5
બંને હવે કાયમ માટે એકબીજાના બની ગયા છે. આ સુંદર પ્રેમથી ભરેલી તસવીરો શેર કરતી વખતે, કેટરિના કૈફ અને વિકી કૌશલે પણ એક સુંદર સંદેશ શેર કર્યો છે. (તસવીર - સોશિયલ મીડિયા)

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં

Israel Strike: ઇઝરાયલે હિઝબુલ્લાહના નવા ચીફ સફીદીનને પણ ઉતાર્યો મોતને ઘાટ! બેરૂતમાં ખેલાયો ખુની ખેલ

Rashid Khan Marriage:  અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાને કર્યા લગ્ન, આ ક્રિકેટરોએ આપી હાજરી, જુઓ તસવીરો

Women's T20 World Cup 2024: આજે મહિલા ટી-20 વર્લ્ડકપમાં પ્રથમ મેચ રમશે ટીમ ઇન્ડિયા, પાકિસ્તાન સામે ક્યારે ટકરાશે

ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
Israel Strike: ઇઝરાયલે હિઝબુલ્લાહના નવા ચીફ સફીદીનને પણ ઉતાર્યો મોતને ઘાટ! બેરૂતમાં ખેલાયો ખુની ખેલ
Israel Strike: ઇઝરાયલે હિઝબુલ્લાહના નવા ચીફ સફીદીનને પણ ઉતાર્યો મોતને ઘાટ! બેરૂતમાં ખેલાયો ખુની ખેલ
Rashid Khan Marriage:  અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાને કર્યા લગ્ન, આ ક્રિકેટરોએ આપી હાજરી, જુઓ તસવીરો
Rashid Khan Marriage: અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાને કર્યા લગ્ન, આ ક્રિકેટરોએ આપી હાજરી, જુઓ તસવીરો
Women's T20 World Cup 2024: આજે મહિલા ટી-20 વર્લ્ડકપમાં પ્રથમ મેચ રમશે ટીમ ઇન્ડિયા, પાકિસ્તાન સામે ક્યારે ટકરાશે
Women's T20 World Cup 2024: આજે મહિલા ટી-20 વર્લ્ડકપમાં પ્રથમ મેચ રમશે ટીમ ઇન્ડિયા, પાકિસ્તાન સામે ક્યારે ટકરાશે
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી

General Knowledge: ઇઝરાયેલની સરખામણીમાં ભારતની સેના કેટલી શક્તિશાળી છે? જો યુદ્ધ થશે તો કોણ જીતશે

Bollywood: રાત્રે 12 વાગે અભિનેત્રીના બેડરૂમમાં ઘૂસવાની કોશિશ કરતો હતો આ બોલિવૂડ સુપરસ્ટાર, એક્ટ્રેસના ખુલાસાથી મચ્યો હડકંપ

ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

Embed widget